ETV Bharat / state

આશ્રમ શાળાની વિધાર્થીનીઓનો રસોઇયાએ નહાતાનો વિડીયો ઉતાર્યો, વાલીઓએ મચાવ્યો હોબાળો - વિદ્યાર્થીઓએ આક્ષેપ રસોઈયાએ વિડીયો લીધો

ધરમપુરના ઓજાર પાડા ખાતે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં ગઈકાલે વિદ્યાર્થીઓના આક્ષેપ કરાયો હતો. વિદ્યાર્થીનીઓ જ્યારે પણ નાહવા માટે જાય છે ત્યારે કેટલાક રસોયા (Ashram school students alleged the cook) દ્વારા મોબાઈલ દ્વારા તેમનો ફોટો અને વિડીયો (students alleged the cook filmed us ) લેવામાં આવતો હતો. એ બાદ આજે ફરીથી વાલીઓ પહોંચ્યા અને પ્રાયોજના વહીવટદાર પોલીસ અધિકારી મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચીને વિવિધ કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે.

આશ્રમ શાળાની વિધાર્થીનીઓનો નાહતો વિડીયો રસોઈયા ઉતરતા હોવાના આક્ષેપ, વાલીઓએ મચાવ્યો હોબાળો

author img

By

Published : Sep 22, 2022, 4:56 PM IST

વલસાડ ધરમપુરના ઓજાર પાડા ખાતે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા (Girls Residential School at Ojar Pada) ગઈકાલે વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીનીઓ જ્યારે પણ નાહવા માટે જાય છે ત્યારે કેટલાક રસોયા દ્વારા મોબાઈલ દ્વારા તેમનો ફોટો અને વિડીયો (students alleged the cook filmed us ) બનાવવામાં આવતા હોવાના લઈને ભારે હોબાળો મળ્યો હતો. આ સાથે સાથે તેમને ભોજન પણ મેનુ પ્રમાણે અપાતું ન હોવાને લઈને આશ્રમશાળા પર વિદ્યાર્થીઓ અને વાલીઓ એકત્ર થઈ ગયા હતા. એ બાદ આજે ફરીથી વાલીઓ પહોંચ્યા અને પ્રાયોજના વહીવટદાર પોલીસ અધિકારી મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચીને વિવિધ કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે.

ધરમપુરના ઓજાર પાડા ખાતે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં ગઈકાલે વિદ્યાર્થીઓના આક્ષેપ કરાયો હતો

વિદ્યાર્થીઓને છેડતી કરતા હોવાનો આક્ષેપ કન્યા નિવાસી શાળામાં 600 જેટલી વિદ્યાર્થીની હું અભ્યાસ કરે છે. જેવો વહેલી સવારે નાહવા કે બાથરૂમ જાય છે. તે સમયે ત્યાં કામ કરતા સાત જેટલા ઉત્તર ગુજરાતના કહેવાતા રસોયાઓ દ્વારા આ વિદ્યાર્થીનીઓના ફોટા અને વિડીયો ઉતારવામાં આવે છે, તેમજ તેઓને કોમેન્ટ પાસ કરી છેડતી કરવામાં આવતી હોવાનો વિદ્યાર્થીનીઓએ આક્ષેપ (Ashram school students alleged the cook) કર્યો છે. જેને પગલે વાલીઓએ આશ્રમશાળા પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

સરકારી તંત્ર પણ આશ્રમશાળા પર પહોંચ્યું સ્થાનિક અગ્રણીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હોબાળા અને આક્ષેપને ગંભીરતાથી લેતા ધરમપુર મામલતદાર પોલીસ અધિકારી (Dharampur Mamlatdar Police Officer) તેમજ પ્રાયોજના વહીવટદાર પણ નિવાસી શાળા પર પહોંચ્યા હતા અને તેમણે તમામ કર્મચારીઓ શિક્ષકોના નિવેદનો પણ લીધા હતા જોકે આક્ષેપ મુજબ એવા કોઈ પણ વિડીયો બહાર આવી શક્યા નથી.

નિવાસી શાળામાં કામ કરતા રસોયાના નિવેદન ઉદરપાડા ખાતે આવેલી નિવાસી કન્યાશાળામાં કામ કરતા તમામ રસોયાઓને પોલીસે આચાર્યના રૂમમાં બેસાડીને તમામના નિવેદનો લીધા હતા. તેમજ તેમના મોબાઈલ ફોન સહિતનું તપાસણી પર કડી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સુધી વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ અનુસાર કોઈપણ પ્રકારના વિડીયો કે ફોટો સામે આવી શક્યા નથી.

સરકારી તંત્ર ગંભીર ચંદીગઢમાં બનેલી મહિલા કોલેજની ઘટનાનું (Women college incident in Chandigarh) પુનરાવર્તન ધરમપુરમાં નિવાસી શાળામાં ન થાય તે માટે સરકારી તંત્ર ગંભીર બન્યું છે અને તમામ સરકારી કર્મચારીઓ આજે વહેલી સવારથી જ નિવાસી શાળા પર પહોંચીને તપાસનો ધંધો માટે શરૂ કર્યો છે.

વાલીઓમાં પણ ચિંતાનો માહોલ ઓઝરપાડા ખાતે આવેલી કન્યા નિવાસી શાળામાં 600 જેટલી વિદ્યાર્થીનીઓ આસપાસના ગામોમાંથી અહીં જ નિવાસ કરીને અભ્યાસ કરે છે. તેમની સાથે બનેલી આવી ઘટનાને લઈને વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે. જેને લઇને વાલીઓમાં રોષ પણ જોવા મળ્યો છે. કેટલીક મહિલા વાલીઓના જણાવ્યા અનુસાર અહીં જો નિવાસી શાળામાં 600 વિદ્યાર્થીની અભ્યાસ કરતી હોય તો તેમની સુરક્ષા (Girl students Protection in residential school) અર્થે તમામ પુરુષ રસોયા અને હટાવી લઈ મહિલા રસોયાઓને મૂકવામાં આવે તેવી પણ તેઓની તીવ્ર માંગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.