ETV Bharat / state

BLOની કામગીરીથી શિક્ષણને અસર, વલસાડમાં જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે આપ્યું આવેદનપત્ર - ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ

વલસાડ: જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા બી.એલ.ઓની ઓનલાઇન કામગીરી શિક્ષકોના અંગત ફોનથી ન કરવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવવાની સાથે શિક્ષક સંઘે જણાવ્યું કે, શિક્ષકોને BLO કામગીરીમાં રોકવામાં વલસાડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આજે BLOની કામગીરીમાં રોકવામાં આવે છે.

BLO ની કામગીરીથી શિક્ષણને અસર ,વલસાડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘએ આપ્યું આવેદનપત્ર
author img

By

Published : Sep 6, 2019, 3:00 PM IST

વલસાડ જિલ્લાના કુલ 20 થી વધુ શિક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શિક્ષકોના મોબાઇલમાં BLOની એપ ડાઉનલોડ કરવા અને BLOની માહિતી આપવા જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની સૂચના અનુસાર ખરેખર BLOની ઓનલાઇન કામગીરી સમયનો વ્યય કરનારી અને અટપટી અને શિક્ષક પર અવિશ્વાસ કરનારી હોય સરકારે સ્માર્ટફોન સીમકાર્ડ કે નેટ શિક્ષકોને આપવામાં આવ્યું ન હોય તેથી શિક્ષકો પોતાના ખાનગી મોબાઇલમાં આ BLO ની એપ ડાઉનલોડ કરશે નહી.

BLO ની કામગીરીથી શિક્ષણને અસર ,વલસાડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘએ આપ્યું આવેદનપત્ર

BLOની માહિતી ઓનલાઇન નહીં કરે સાથે-સાથે શિક્ષકોને BLO.ની કામગીરી રોકવામાં આવે છે. જેની સીધી અસર શિક્ષણ પર પડી રહી છે. જેના કારણે ધોરણ 10 અને ધોરણ 12 નું બોર્ડનું પરિણામ નીચું આવવાની શક્યતા રહેલી છે. તેથી વધુ ઘટાડો ગ્રાન્ટમાં કાપ ઇજાફાની રુકાવટ જેવા અનેક પ્રશ્નો શિક્ષકો માટે ઊભા થતાં હોય છે. તેથી આ કામગીરીમાંથી તમારા શિક્ષકોને મુક્તિ આપી ગ્રેજ્યુએટ થયેલા શિક્ષિત બેરોજગાર યુવાનોને આ કામગીરી સોંપવામાં આવે તો તેમને માર્ગદર્શન આપી આગળની કામગીરી સફળ બનાવવા શિક્ષકોએ લેખિતમાં ખાતરી આપી હતી.

Intro:વલસાડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આજે બી.એલ.ઓ ની ઓનલાઇન કામગીરી શિક્ષકોના અંગત ફોનથી ન કરવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમણે આવેદનપત્ર પાઠવવા ની સાથે જણાવ્યું કે શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી માં રોકવામાં આવે છે જેની સીધી અસર શીક્ષણ ઉપર પડે છે જેના કારણે બોર્ડનું પરિણામ નીચું આવવાની શક્યતા રહેલી છે અને તેથી વર્ગ ઘટાડો ગાંટ કાપ ઇજાફાની રુકાવટ જેવા અનેક પ્રશ્નો શિક્ષકો માટે ઊભા થતા હોય છે Body:વલસાડ જિલ્લામાં હાલ મતદાર કાર્ડ માં કરવામાં આવનારા ફેરફારો તેમજ અનેક કામગીરી બી.એલ.ઓ પાસે કરાવવામાં આવી રહી છે જે માટે વલસાડ જિલ્લામાં અંદાજિત ૬૦ થી વધુ ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષકોની નિમણૂંક કરાઈ છે જોકે આ નિમણૂકને પગલે બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષણકાર્યમાં વિક્ષેપ પાડી રહી હોય એવા કારણ સાથે આજે વલસાડ જિલ્લાના કુલ 20 થી વધુ શિક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે શિક્ષકોના મોબાઇલમાં બી.એલ.ઓ ની એપ ડાઉનલોડ કરવા અને બી.એલ.ઓ.ની માહિતી online કરવા જણાવ્યું છે પરંતુ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની સૂચના અનુસાર ખરેખર બી.એલ.ઓ.ની આ ઓનલાઇન કામગીરી સમયનો વ્યય કરનારી અને અટપટી અને શિક્ષક પર અવિશ્વાસ કરનારી હોય સરકારે સ્માર્ટફોન સીમકાર્ડ કે નેટ શિક્ષકોને આપવામાં આવ્યું ન હોય તેથી શિક્ષકો પોતાના ખાનગી મોબાઇલમાં આ બી.એલ.ઓ.ની એપ ડાઉનલોડ કરશે નહીં કે બી.એલ.ઓ.ની માહિતી ઓનલાઇન નહીં કરે સાથે-સાથે શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી રોકવામાં આવે છે જેની સીધી અસર શિક્ષણ પર પડી રહી છે જેના કારણે ધોરણ 10 અને ધોરણ 12 નું બોર્ડનું પરિણામ નીચું આવવાની શક્યતા રહેલી છે અને તેથી વધુ ઘટાડો ગ્રાન્ટમાં કાપ ઇજાફાની રુકાવટ જેવા અનેક પ્રશ્નો શિક્ષકો માટે ઊભા થતાં હોય છે તેથી આ કામગીરીમાંથી તમારા શિક્ષકોને મુક્તિ આપી ગ્રેજ્યુએટ થયેલા શિક્ષિત બેરોજગાર યુવાનોને આ કામગીરી સોંપવામાં આવે તો તેમને માર્ગદર્શન આપી આગળની કામગીરી સફળ બનાવવા શિક્ષકોએ લેખિતમાં ખાતરી આપી હતી
Conclusion:નોંધનીય છે કે અગાઉ બી.એલ.ઓ.ની કામગીરી માટે પ્રાથમિક શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ આ વખતે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની નિમણૂક કરવામાં આવતા હવે શાળાના શિક્ષકો જણાવી રહ્યા છે કે આ કામગીરીને કારણે શિક્ષણ ઉપર તેની સીધી અસર પડશે અને તેનું પરિણામ બોર્ડના પરિણામ ઉપર જોવા મળી શકે એમ છે

બાઈટ 1 દિપક ભાઈ પટેલ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.