ETV Bharat / state

વલસાડના અતુલ સ્ટેશન નજીક ફરી વંદે ભારત ટ્રેન આગળ ગાય આવી જતા સર્જાયો અકસ્માત - વલસાડ નજીકમાં અતુલ રેલવે સ્ટેશન

અમદાવાદ નજીક વંદે ભારત ટ્રેનને થોડા સમય પૂર્વે અકસ્માત નડ્યો હતો. ત્યારે આજે ફરી વલસાડ નજીક ફરી અતુલ સ્ટેશન નજીક ગાય ( Cow came in front of the Vande Bharat train) આવી જતા વંદે ભારત ટ્રેનના (Vande Bharat train near Valsad Atul station) એન્જીનના આગળના ભાગને નુકશાન પહોચ્યું હતું. આ બનાવ ઘટતા કોઈ જાનહાની થઈ નથી. આ અકસ્માત સર્જાતા ટ્રેન થોડા સમય માટે અટકાવવામાં આવી હતી. જે બાદ તેને રવાના કરવામાં આવી હતી અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે.

વલસાડના અતુલ સ્ટેશન નજીક ફરી વંદે ભારત ટ્રેન આગળ ગાય આવી જતા સર્જાયો અકસ્માત

author img

By

Published : Oct 29, 2022, 7:26 PM IST

વલસાડ તાજેતરમાં થોડા સમય પહેલા જ અમદાવાદ નજીક વંદે ભારત ટ્રેનને થોડા સમય પૂર્વે અકસ્માત (Vande Bharat train accident near Ahmedabad) નડ્યો હતો. જોકે, તે સમયે એન્જીનના આગળના ભાગને નુકશાન (Damage front part of Vande Bharat train engine) થયું હતું. ત્યારે આજે ફરી વલસાડ નજીકમાં આવેલા અતુલ સ્ટેશન (Vande Bharat train near Valsad Atul station) નજીક ગાય આવી (Cow came in front of the Vande Bharat train) જતા વંદે ભારત ટ્રેનના એન્જીનના આગળના ભાગને નુકશાન પહોચ્યું હતું. જોકે કોઈ જાનહાની બની નથી. આજે વહેલી સવારે અતુલ સ્ટેશન નજીક ટ્રેન આગળ ગાય આવી ગઈ હતી.

વંદે ભારત ટ્રેનના એન્જીનના આગળના ભાગને નુકશાન પહોચ્યું હતું.

ટ્રેનના એન્જીનના ભાગને નુકશાન પહોચ્યું હતું વલસાડ નજીકમાં આવેલા અતુલ સ્ટેશન (Atul Railway Station near Valsad) પાસેથી સવારે અમદાવાદ તરફ જતી વડે ભારત ટ્રેનની આગળ ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેનના એન્જીનના ભાગને નુકશાન પહોચ્યું હતું. જોકે ટ્રેન થોડા સમય માટે અટકાવવામાં આવી હતી. જે બાદ તેને રવાના કરવામાં આવી હતી અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે.

વારવાર વંદે ભારત ટ્રેન અડફટે જ કેમ આવે છે મૂંગા પશુ વારવાર વંદે ભારત ટ્રેનની આગળ મૂંગા પશુ આવી જતા અકસ્માત સર્જાય છે. જેના કારણે લોકોમાં ચર્ચા ઉઠી છે કે ક્યા મુહુર્તમાં ટ્રેનનો પ્રારંભ કરવમાં આવ્યો હતો. જેથી વારવાર ટ્રેન સાથે પશુઓના અકસ્માત જેવી ઘટના બની રહી છે.

અકસ્માત બનતા ટ્રેન થોડા સમય માટે અટકાવાઈ અકસ્માતની ઘટના બનતા ટ્રેનને અતુલ સ્ટેશન પાસે થોડા સમય માટે અટકાવવાની ફરજ પડી હતી. જોકે સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાની બની નથી, પરંતુ એન્જીનના આગળના ભાગને નુકશાન થયું હતું. થોડા સમય ટ્રેન સ્ટોપ કર્યા બાદ સમગ્ર ઘટના અંગે સ્ટેશન મેનેજરને જાણકારી આપ્યા બાદ ટ્રેન ફરીથી રાબેતા મુજબ રવાના કરવામાં આવી હતી. જોકે કે વારવાર અકસ્માતની ઘટના બનતા લોકોમાં ચર્ચાનો દોર શરુ થયો છે કે ક્યાં મૂહર્ત માં ટ્રેનને લીલી ઝંડી આપી પ્રારંભ કરવમાં આવ્યો હતો.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.