ETV Bharat / state

નારી સશક્તિકરણ-સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતિના સંદેશ સાથે બિહારથી ભારત ભ્રમણે નીકળેલી યુવતી કપરાડા પહોંચી - valsad samachar

વલસાડ: વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રે મહિલાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. સરકાર પણ મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયાસો કરી રહી છે, ત્યારે મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતાના સંદેશને લઈ સમગ્ર ભારતના પ્રવાસે નીકળેલી બિહારના પટનાની 2 દીકરીઓ વલસાડાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આવી પોંહચી હતી. બંને દીકરીઓ સાપુતારા જવા માટે મહારાષ્ટ્રથી નીકળી હતી.

etv
બિહારથી ભારત ભ્રમણે નીકળેલી યુવતી પોહચી કપરાડા
author img

By

Published : Jan 11, 2020, 1:23 PM IST

બાઇસિકલ એક્સપિટેશન સાથે બિહારના પટના શહેરથી નીકળેલી 2 NCC કેડેટને મેજર જનરલ આશિષ ભાટિયાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. LS કોલેજ મુઝફરપુર કોલેજની 2 NCC કેડેટ અંકિતા રાજ અને આસ્ફા ખતુંન મહિલા સશકિતકરણ અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંગે જાગૃતતા લાવવાના હેતુ સાથે સાયકલ લઇને સમગ્ર ભારતના પ્રવાસે નીકળી છે.

નારી સશક્તિકરણ-સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતિના સંદેશ સાથે બિહારથી ભારત ભ્રમણે નીકળેલી યુવતી કપરાડા પહોંચી

સાયકલિસ્ટ ઝારખંડ આંધપ્રદેશ તેલંગાણા ઓડિશા, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાતમાં અંદાજીત 5000 કિમીનું અંતર કાપીને પોંહચી છે. બંને યુવતીઓ જણાવ્યું કે, અંદાજીત 80 દિવસની યાત્રા છે. તેઓ 17 ઑક્ટોબરના રોજ પટનાથી નીકળ્યા હતા અને ફરી તેઓ સમગ્ર ભારતનું ચક્કર લગાવીને પટના પોહચશે.

નાનાપોંઢા આવી પોહચેલી બંને યુવતી ઓએ જણાવ્યું કે, તેઓને ભારતીયતા જોવા મળતી વિવિધતા સાથે એકતા પણ વધુ રસ છે. નોધનીય છે કે, બંને યુવતીઓ રોજિંદા 120 થી 150 KM સાયકલિંગ કરે છે. આંદાજીત 80 દિવસમાં તેમણે આ સમગ્ર યાત્રા પૂર્ણ કરવાની છે. તેમને 60 દિવસ પૂર્ણ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું, બંને યુવતી ઓ હોવા છતાં અદમ્ય સાહસ અને આદભૂત ઉત્સાહ તેમનામાં જોવા મળ્યો હતો.

Intro:વર્તમાન સમય માં દરેક ક્ષેત્રે મહિલાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે સરકાર પણ મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયાસો કરી રહી છે ત્યારે મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતાના સંદેશ ને લઈ સમગ્ર ભારત ભરનાં પ્રવાસે નીકળેલી બિહાર ના પટના ની બે દીકરી આજે કપરાડા તાલુકાનાં નાનાપોંઢા ખાતે આવી પોહચી હતી બંને દીકરીઓ સાપુતારા જવા માટે મહારાષ્ટ્ર થી નીકળી હતી
Body:બાઇસીકલ એક્સપિટેશન સાથે બિહાર ના પટના શહેર થી નીકળેલી બે એન સી સી. કેડેટ ને મેજર જનરલ આશિષ ભાટિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું એલ એસ કોલેજ મુઝફર પુર કોલેજની બે એન સી સી કેડેટ અંકિતા રાજ અને આસ્ફા ખતુંન મહિલા સશકિતકરણ અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંગે જાગૃતતા લાવવાના હેતુ સાથે સાયકલ લઇ ને સમગ્ર ભારત ના પ્રવાસે નીકળી છે આ બંને સાયકલિસ્ટ ઝારખંડ આંધપ્રદેશ તેલનગાના ઉદિશા, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત માં અંદાજીત ૫૦૦૦ કિમી નું અંતર કાપી ને પોહચી છે બંને યુવતીઓ જણાવ્યું કે અંદાજીત ૮૦ દિવસ ની યાત્રા છે તેઓ ૧૭ ઑક્ટોબર ના રોજ થી પટના થી નીકળ્યા હતા અને ફરી તેઓ સમગ્ર ભારત નું ચક્ક ર લગાવીને પટના પોહચશે ગઇ કાલે મહારાષ્ટ્ર થી નીકળી ને આજે તેઓ સાપુતારા પોહચસે નાનાપોંઢા આવી પોહચેલી બંને યુવતી ઓએ જણાવ્યું તેઓને ભારતીયતા જોવા મળતી વિવિધતા સાથે એકતા પણ વધુ રસ છે Conclusion:નોધનીય છે કે બંને યુવતી ઓ રોજિંદા ૧૨૦ થી ૧૫૦ કિમી સાયકલિંગ કરે છે આંદાજીત ૮૦ દિવસ માં તેમણે આ સમગ્ર યાત્રા પૂર્ણ કરવાની છે અને આજે તેમનો ૬૦ દિવસ પૂર્ણ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું બંને યુવતી ઓ હોવા છતાં અદમ્ય સાહસ અને આદભૂત ઉત્સાહ તેમના માં જોવા મળ્યો હતો

બાઈટ _૧ અંકિતા રાજ (સાઇકલીસ્ટ)

બાઈટ _ ૨ આસફા ખાતુન (સાઇકલીસ્ટ)

Note વીડિયો વોઇસ ઓવર સાથે છે ચેક કરી લેશોજી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.