ETV Bharat / state

દરિયામાં ડુબી જવાથી મોતને ભેટેલા વિદ્યાર્થીઓને કૉલેજે શ્રદ્ધાંજલિ અર્પી

author img

By

Published : Oct 4, 2019, 10:42 AM IST

વલસાડઃ  મોટા સુરવાડા ખાતે કોમર્સ કોલેજના 4 વિદ્યાર્થીઓનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતુું. કૉલેજના ચાર વિદ્યાર્થીઓના અકાળે મૃત્યુથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રાર્થના સભા રાખીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

દરિયામાં મોતને ભેટેલ વિધાર્થી માટે કોલેજમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

વલસાડના મોટા સુરવાડા ખાતે દરિયામાં ડૂબી જવાથી 4 વિદ્યાર્થીઓનું મોત થયું હતું. મૃતકો વલસાડ કોમર્સ કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં. તેમના મૃત્યુથી કૉલેજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. કૉલેજ દ્વારા તમામ વિદ્યાર્થીઓની આત્માને શાંતિ મળે એ માટે કૉલેજ કેમ્પસમાં આવેલા સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

દરિયામાં ડુબી જવાથી મોતને ભેટેલા વિદ્યાર્થીઓને કૉલેજે શ્રદ્ધાંજલિ અર્પી

જેમાં મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે મૃતક વિદ્યાર્થીઓની આત્માની શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

બે દિવસ પૂર્વે વલસાડની કૉલેજના બે યુવક અને બે યુવતી દરિયા કિનારે સાહેલગાહે ગયા હતા, અને અંદર બેટમાં ઉભા હતા. ત્યારે અચાનક ભરતી આવી જતા ફસાઈ જતા ચારે દરિયામાં તણાઈ ગયા હતા અને મોત નીપજ્યું હતું.
.

Intro:વલસાડ ના મોટા સુરવાડા ખાતે કોમર્સ કોલેજ ના 4 વિદ્યાર્થીઓ નું દરિયા માં ડૂબી જવાના કારણે મોત થયું હતું જેને લઈને કોલેજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો...Body:વલસાડના મોટા સુરવાડા ખાતે દરિયા માં ડૂબી જવાથી 4 વિદ્યાર્થીઓ નું મોત થયું હતું.. તમામ વલસાડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ હોય જેને લઈને કોલેજ માં શોક ની લાગણી પ્રસરી ગઈ હતી... કોલેજ દ્વારા તમામ વિદ્યાર્થીઓની આત્મા ને શાંતિ મળે એ માટે કોલેજ કેમ્પસ માં આવેલ સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે શ્રદ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા..કાર્યક્રમ માં કોલેજ ના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ ની આત્મા ની શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતીConclusion:નોંધનીય છે કે બે દિવસ પૂર્વે વલસાડ કોલેજ કોલેજના બે યુવક અને બે યુવતી દરિયા કિનારે સાહેલગાહે ગયા હતા અને અંદર બેટ માં ઉભા હતા ત્યારે અચાનક ભરતી આવી જતા ફસાઈ જતા ચારે દરિયા માં તણાઈ ગયા હતા અને મોત નીપજ્યું હતું

બાઈટ :-દિવ્યેશ પટેલ (વિદ્યાર્થી )
બાઈટ :-કેવિન પટેલ (રાષ્ટ્રીય કારોબારી સદસ્ય એબીવીપી)
બાઈટ :- દક્ષા ઠાકોર (ઇન્ચાર્જ પ્રિન્સિપલ શાહ એન.એચ કોમર્સ કોલેજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.