ETV Bharat / state

ટામેટાના કેરેટની આડમાં લઇ જવતો 3 લાખથી વધુનો દારૂ ઝડપાયો - gujarat police

વલસાડ: ગુજરાતમાં દારૂ માટે કડક કાયદો બનાવવામાં આવ્યો છે, તેમ છતાં દારૂનું વહન કરતા ખેપિયાઓ દારૂ લઈ જવા માટે અવનવા કિમીયા આપનાવતા હોય છે. સોમવારે વલસાડ સીટી પોલીસે ધરમપુર રોડ સર્વિસ રોડ ઉપરથી બાતમીના આધારે ટામેટા ભરેલા કેરેટની આડમાં સુરત તરફ પિકઅપમાં ભરીને લઈ જવાતો 3,67,200ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો.

daru
author img

By

Published : Sep 24, 2019, 6:56 AM IST

ટામેટાના કેરેટની આડમાં લઇ જવતો 3 લાખથી વધુનો દારૂ ઝડપાયો વલસાડ સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી. જે સમયે ધરમપુર ચોકડી નજીક અમદાવાદ તરફ જતા હાઇવેના સર્વિસ રોડ પર મુંબઈ તરફથી આવતી એક પિકઅપમાં દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે આ વાહન આવતા તેને ટોર્ચ મારી ઉભી રાખવા માટે ઈશારો કરતા તેમાં બેસેલો ચાલક અને ક્લીનર પિકઅપ મૂકી પલાયન થઈ ગયા હતા.

ટામેટાના કેરેટની આડમાં લઇ જવતો 3 લાખથી વધુનો દારૂ ઝડપાયો

પોલીસે પિકઅપમાં તપાસ કરતા તેમાં મુકેલ શાકભાજી ટામેટા ભરેલા કેરેટની આડમાં કુલ 2556 નંગ દારૂની બોટલોમાં બોક્ષ હતા જેની કિંમત આશરે 3,67,200 થતી હતી. પોલીસે ટામેટાના કેરેટ ભરેલ વાહન કબજે લઈ સીટી પોલીસ મથક વલસાડ લઈ આવી તેમાંથી દારૂ જપ્ત કરી લીધો હતો. જ્યારે ટામેટા ભરેલ કેરેટ બહાર મુકવામાં આવતા મંદિરે આવતા કેટલા ગરીબ લોકો ટામેટા પણ લઈ ગયા હતા. પોલીસની નજરથી બચાવીને હવે ખેપિયાઓ શાકભાજી ટામેટાની આડમાં દારૂ લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું. કડક કાયદો હોવા છતાં દારૂ લઈ જનારા ઓને તેની સહેજ પણ બીક રહી નથી.

Intro:સમગ્ર ગુજરાત માં ક્યાં દારૂ માટે કડક કાયદો બનાવવા માં આવ્યો છે તેમ છતાં દારૂનું વહન કરતા ખેપિયા ઓ દારૂ લઈ જવા માટે અવનવા કિમીયા આપનાવતા રહે છે આજે વલસાડ સીટી પોલીસે ધરમપુર રોડ સર્વિસ રોડ ઉપર થી બાતમીના આધારે ટામેટા ભરેલા કેરેટ ની આડ માં સુરત તરફ પિકઅપ માં ભરીને લઈ જવાતો રૂપિયા 3 લાખ 67200 ની કિંમત નો દારૂ ઝડપી પાડ્યો હતો જોકે બાદ માં કેરેટ ભરેલા ટામેટા પોલીસ મથકની બહાર મુકવામાં આવતા કેટલાક લોકો ટામેટા પણ લેતા ગયા હતા Body:વલસાડ સીટી પોલીસ પેટ્રોલિંગ માં હતી તે સમયે ધરમપુર ચોકડી નજીક અમદાવાદ તરફ જતા હાઇવે ના સર્વિસ રોડ ઉપર મુંબઈ તરફ થી આવતી એક પિકઅપ નંબર એમ એચ 03 ડી કે 5340 માં દારૂ લઈ જવતો હોવાની બાતમી મળી હોય પોલીસે આ વાહન આવતા તેને ટોર્ચ મારી ઉભી રાખવા માટે ઈશારો કરતા તેમાં બેસેલો ચાલક અને ક્લીનર પિકઅપ મૂકી પલાયન થઈ ગયા હતા જ્યારે પોલીસે પિકઅપ માં તપાસ કરતા તેમાં મુકેલ શાકભાજી ટામેટા ભરેલા કેરેટ ની આડ માં કુલ 2556 નંગ દારૂ ની બોટલો માં બોક્ષ હતા જેની કિંમત આશરે 3,67,200 થતી હતી પોલીસે ટામેટા ના કેરેટ ભરેલ વાહન કબજે લઈ સીટી પોલીસ મથક વલસાડ લઈ આવી તેમાં થી દારૂ જપ્ત કરી લીધો હતો જ્યારે ટામેટા ભરેલ કેરેટ બહાર મુકવામાં આવતા મંદિરે આવતા કેટલાં ગરીબ લોકો ટામેટા પણ લઈ ગયા હતા Conclusion:આમ પોલીસ ની નજર થી બચાવી ને હવે ખેપિયા ઓ શાકભાજી ટામેટા ની આડ માં દારૂ લઈ જતા હોવાનું બહાર આવ્યું છે કડક કાયદો થવા છતાં દારૂ લઈ જનારા ઓ ને તેની સહેજ પણ બીક રહી નથી

બાઈટ 1 એચ કે ભટ્ટ સીટી પી આઈ

સ્ટોરી એપ્રુવ બાય ધવલ સર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.