આગામી 31મી ઓગસ્ટ ઈન્કમટેક્સ વિભાગમાં નોન ઓડિટ E-filing કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે, વાપી રેન્જમાં આવતાં વાપી, દમણ અને સેલવાસના કરદાતાઓ સમયસર પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે, તે માટે ઈન્કમટેક્સ વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઈન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં મુખ્ય માર્ગે કાર પર ખાસ E-filingનું બેનર લગાવી પોતાની ટીમ સાથે ઉભા રહે છે. ઈન્કમ ટેક્સ કરદાતાઓને પડતી સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં મદદ કરે છે.
આ અંગે ઇન્કટેક્સ અધિકારી ક્રિષ્ના દાસ નાયરે જણાવ્યું હતું કે, "આ રીતે અમે રિટર્ન ફાઈલ માટે કરદાતાઓને મદદરૂપ થઈએ છીએ. કરદાતાઓ ને નડતી E-ફીલિંગની સમસ્યા, રિટર્ન ફાઇલ કે રજિસ્ટ્રેશનમાં પડતી તકલીફોનું નિરાકરણ લાવીએ છીએ. લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યારે, ટેક્ષ પ્રિપેરર અધિકારી એવા દિપક શર્માએ જણાવ્યું હતું કે, આ એવરનેસ ઝુંબેશ 2 દિવસથી ચાલવવામાં આવે છે. પહેલા લોકો ઈન્કમટેક્સ અધિકારીઓથી ડરતા હતાં. પરંતુ, હવે સામેથી આવે છે, અને રિટર્ન ફાઈલ કરવામાં નડતી સમસ્યાઓનું સમાધાન માંગે છે. જે અમે સંતોષકારક રીતે કરી આપીએ છીએ."
વર્ષ 2018-19 અંતર્ગત વાપીમાં 1,29,191 લોકોએ કર્યું ઇન્કમટેક્ષનું E ફાઈલિંગ
વાપીઃ વાપી,દમણ અને સેલવાસના 1,29,191 કરદાતાઓ પાસેથી વર્ષ 2018-19માં E ફાઈલિંગ કરાવી 1062 કરોડનાં ટાર્ગેટ સામે 937કરોડ અને 32 લાખ રૂપિયાની આવક સરકારી તિજોરીમાં જમા કરાવનારા વાપી રેન્જના ઇન્કમટેક્ષ વિભાગે નવતર ઝૂંબેશ હાથ ધરી છે. લોકો પોતાના ઈન્કમ ટેક્ષનું સમયસર E ફાઈલિંગ કરી શકે, e ફાઇલિંગ અંગે નડતી સમસ્યાનું નિરાકરણ લાવી શકે તે માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વાપીના મુખ્ય અવરજવરવાળા માર્ગ પર જ સ્થળ નિરાકરણ માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આગામી 31મી ઓગસ્ટ ઈન્કમટેક્સ વિભાગમાં નોન ઓડિટ E-filing કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે, વાપી રેન્જમાં આવતાં વાપી, દમણ અને સેલવાસના કરદાતાઓ સમયસર પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે, તે માટે ઈન્કમટેક્સ વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઈન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં મુખ્ય માર્ગે કાર પર ખાસ E-filingનું બેનર લગાવી પોતાની ટીમ સાથે ઉભા રહે છે. ઈન્કમ ટેક્સ કરદાતાઓને પડતી સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં મદદ કરે છે.
આ અંગે ઇન્કટેક્સ અધિકારી ક્રિષ્ના દાસ નાયરે જણાવ્યું હતું કે, "આ રીતે અમે રિટર્ન ફાઈલ માટે કરદાતાઓને મદદરૂપ થઈએ છીએ. કરદાતાઓ ને નડતી E-ફીલિંગની સમસ્યા, રિટર્ન ફાઇલ કે રજિસ્ટ્રેશનમાં પડતી તકલીફોનું નિરાકરણ લાવીએ છીએ. લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યારે, ટેક્ષ પ્રિપેરર અધિકારી એવા દિપક શર્માએ જણાવ્યું હતું કે, આ એવરનેસ ઝુંબેશ 2 દિવસથી ચાલવવામાં આવે છે. પહેલા લોકો ઈન્કમટેક્સ અધિકારીઓથી ડરતા હતાં. પરંતુ, હવે સામેથી આવે છે, અને રિટર્ન ફાઈલ કરવામાં નડતી સમસ્યાઓનું સમાધાન માંગે છે. જે અમે સંતોષકારક રીતે કરી આપીએ છીએ."
Body:આગામી 31મી ઓગસ્ટ ઇન્કમટેક્સ વિભાગમાં નોન ઓડિટ E-filing કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે, વાપી રેન્જમાં આવતા વાપી, દમણ અને સેલવાસના કરદાતાઓ સમયસર પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે તે માટે ઇન્કમટેક્સ વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઇન્કમટેક્સ વિભાગ ની ટીમ દ્વારા આ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર કાર પર ખાસ E-filing નું બેનર લગાવી પોતાની ટીમ સાથે ઉભા રહે છે. અને ઇન્કમ ટેક્સ કરદાતાઓ ને પડતી સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં મદદ કરે છે.
આ અંગે ઇન્કટેક્સ અધિકારી ક્રિષ્ના દાસ નાયરે જણાવ્યું હતું કે આ રીતે અમે રિટર્ન ફાઇલ માટે કરદાતાઓને મદદરૂપ થઈએ છીએ. કરદાતાઓ ને નડતી E-ફીલિંગની સમસ્યા, રિટર્ન ફાઇલ કે રજિસ્ટ્રેશન માં પડતી તકલીફોનું નિરાકરણ લાવીએ છીએ. લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યારે, ટેક્ષ પ્રિપેરર અધિકારી એવા દિપક શર્માએ જણાવ્યું હતું કે, આ એવરનેસ ઝુંબેશ 2 દિવસથી ચાલવવામાં આવે છે. પહેલા લોકો ઇન્કમટેક્સ અધિકારીઓથી ડરતા હતા પરંતુ, હવે સામેથી આવે છે. અને રિટર્ન ફાઇલ કરવામાં નડતી સમસ્યાઓનું સમાધાન માંગે છે. જે અમે સંતોષકારક રીતે કરી આપીએ છીએ.
ઇન્કમટેક્સ વિભાગ વાપી રેન્જમાં વાપી-દમણ-સેલવાસનો સમાવેશ થાય છે. જેમાં વર્ષ 2018-19માં કુલ 1,29,191 કરદાતાઓ E ફાઇલિંગ કર્યું હતું. ઇન્કમટેક્સ વિભાગે આ સમયગાળામાં 1062 કરોડનો ટાર્ગેટ નક્કી કર્યા હતો. જેની સામે વિભાગને કુલ 937કરોડ અને 32 લાખ રૂપિયાની આવક થઈ છે. જે આંકડો ઇન્કમટેક્ષ વાપી રેન્જની સફળતાનો સૂચક છે. અને વાપી-દમણ-સેલવાસ રેન્જના કરદાતાઓ જાગૃત હોવાનું સાબિત કર્યું છે.
Conclusion:ઇન્કટેક્સ વિભાગ માં રિટર્ન e ફાઇલ માટે જુલાઈ મહીનો આખરી મહિનો હતો. પરંતુ, તે બાદ તે વધારીને 31 ઓગસ્ટ આખરી તારીખ કરવામાં આવી છે. જેથી લોકો પોતાનો કરવેરો ભરી શકે અને E ફાઈલિંગ દરમ્યાન ઉદભવતી તમામ સમસ્યાનું નિરાકરણ મેળવી શકે. ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ વિસ્તારોમાં આ માર્ગ પર નિરાકરણ જેવી નવતર ઝુંબેશ હાથ ધરી છે. જેમાં લોકોનો પણ સારો પ્રતિસાદ મળતા આગામી દિવસોમાં પણ આ કામગીરી કરદાતાઓ માટે લાભદાયી નીવડશે.
bite :- 1, ક્રિષ્ના દાસ નાયર, ઇન્કમટેક્ષ અધિકારી, વાપી રેન્જ
bite :- 2, દિપક શર્મા, TRP ઓફિસર, ઇન્કમટેક્ષ વિભાગ, વાપી રેન્જ
story approved by desk