ETV Bharat / state

કપરાડામાં 10 દુકાનનાં તાળાં તૂટયા, પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ - The smugglers struck in Caprada

વલસાડઃ જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી લોકોમાં ગાત્રો થીજવી રહી છે, ત્યારે આવા સમયમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા કપરાડાના મુખ્ય મથકે શનિવારના રોજ ચોરે ફૂલગુલાબી ઠંડીનો લાભ લેતા 10 જેટલા દુકાનનાં તાળા તોડયા હતા. જેમાં એક કરિયાણાની દુકાનમાંથી 56 હજાર રૂપિયા રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેનો વિડીયો હાલ બહાર આવ્યો છે.

valsad
કપરાડામાં 10 દુકાનનાં તાળાં તૂટયા, પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ
author img

By

Published : Dec 30, 2019, 6:11 PM IST

કપરાડા તાલુકામાં અનેક શોપિંગ સેન્ટર આવેલ છે અને વખતો વખત આ વિસ્તારમાં ચોરીની નાની મોટી ઘટનાઓ બને છે પરંતુ શિયાળો શરૂ થતાની સાથે જ કડકડતી ઠંડીમાં લોકો જ્યારે મસ્ત ઉંઘ કાઢી રહ્યા હોય, ત્યારે આવી ઉંઘનો લાભ લેતા કેટલાક તસ્કરોએ કપરાડા મુખ્ય મથકમાં આવેલી 10જેટલી દુકાન અને પોતાનું નિશાન બનાવ્યું હતું અને આદર્શ દુકાનોમાં ચોરી કરતા એક કરિયાણાની દુકાનમાં 56 હજાર રોકડા અને સોના ચાંદીની ચોરી કરી હતી.

કપરાડામાં 10 દુકાનનાં તાળાં તૂટયા, પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ

વારંવાર થતી આવી ઘટનાઓને લઈને દુકાનદારોમાં પણ રોષ જોવા મળ્યો છે. એક સાથે બદલી 10 જેટલી દુકાનોમાં ચોરીની ઘટનાને લઈને પોલીસની પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ મથકથી માત્ર 500મીટરના અંતરે આવેલી દુકાનોમાં એકસાથે ચોરી થઇ જતા ચોરોએ જાણે પોલીસને પડકાર આપ્યો છે.

આ સમગ્ર ઘટના એક દુકાન નજીક મૂકવામાં આવેલા CCTVમાં કેદ થઈ હતી. જેમાં 3 જેટલા ચોરો દુકાનોના શટરો ખોલતા દેખાઈ રહ્યા છે. ચોરીને અંજામ આપતા CCTVમાં નજરે પડ્યા હતા.

Intro: જેમ જેમ શિયાળો આગળ આવી રહ્યો છે તેમ તેમ ઠંડી લોકોમાં ગાત્રો થીજવી રહી છે ત્યારે આવા સમયમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા કપરાડાના મુખ્યમથક એ શનિવારના રોજ ચોરોએ ફૂલગુલાબી ઠંડીનો લાભ લેતા 10 જેટલા દુકાનનાં તાળાં તોડયા હતા જેમાં એક કરિયાણાની દુકાનમાંથી 56 હજાર રૂપિયા રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેનો વિડીયો હાલ બહાર આવ્યો છેBody:કપરાડા તાલુકાના મુખ્ય મથક એ અને ક શોપિંગ સેન્ટરમાં આવેલ છે અને વખતોવખત આ વિસ્તારમાં ચોરીની નાની મોટી ઘટનાઓ બને છે પરંતુ શિયાળો શરૂ થતાની સાથે જ કડકડતી ઠંડીમાં લોકો જ્યારે મસ્ત ઉંઘ કાઢી રહ્યા હોય ત્યારે આવી ઉંઘ નો લાભ લેતા કેટલાક તસ્કરોએ કપડાં મુખ્ય મથકમાં આવેલી દસ જેટલી દુકાન અને પોતાનું નિશાન બનાવ્યું હતું અને આદર્શ દુકાનોમાં ચોરી કરતા એક કરિયાણાની દુકાનમાં 56 હજાર રોકડા અને સોના ચાંદી ની ચોરી કરી હતી વારંવાર થતી આવી ઘટનાઓને લઈને દુકાનદારોમાં પણ રોષ જોવા મળ્યો છે એક્સાથે બદલી દસ જેટલી દુકાનોમાં ચોરીની ઘટનાને લઈને પોલીસની પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસ મથકથી માત્ર ૫૦૦ મીટરના અંતરે આવેલી દુકાનોમાં એકસાથે ચોરી થઇ જતા ચોરોએ જાણે પોલીસને પડકાર આપ્યો છે
Conclusion:જોકે આ સમગ્ર ઘટના એક દુકાન નજીક મૂકવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં ત્રણ જેટલા ચોરો દુકાનોના શટરો ખોલતા દેખાઈ રહ્યા છે તો દુકાન ની આગળ મૂકવામાં આવેલા એક લાઈટનો બદલે પણ તેઓ કાઢી નાખ્યા બાદ પોતાની ચોરીને અંજામ આપતા સીસીટીવીમાં નજરે પડ્યા હતા હાલા સીસીટીવી નો વિડીયો સ્થાનિક કક્ષાએ વાયરલ થઇ રહ્યો છે

Note:- video with voice over plz check after use this .. ..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.