છેલ્લા એક મહિનાથી શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાને પગલે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરની લક્ષ્મીનગર સોસાયટીના રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો હતો અને વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માગ કરી હતી.
પાણીના પ્રશ્નને લઈ મહિલાઓનો હોબાળો, માટલા ફોડી કર્યો વિરોધ
વડોદરાઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી અને પાણી ઓછું મળતું હોવાની શહેરના અનેક વિસ્તરોમાં સમસ્યા સર્જાઇ છે. જો કે આ પાણીની સમસ્યા વચ્ચે મંગળવારના રોજ વડોદરા શહેરના લક્ષ્મીનગરમાં એક મહિનાથી પાણી ન આવતા રણચંડી બનેલી મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો.
વડોદરા શહેરમાં પાણીના પ્રશ્નને લઈને મહિલાઓનો હલ્લાબોલ, માટલા ફોડી કર્યો વિરોધ..
છેલ્લા એક મહિનાથી શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાને પગલે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરની લક્ષ્મીનગર સોસાયટીના રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો હતો અને વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માગ કરી હતી.
Intro:વડોદરા શહેરમાં પાણીના પ્રશ્નને લઈને મહિલાઓનો હલ્લાબોલ માટલા ફોડી કર્યો વિરોધ..
Body:વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી અને પાણી ઓછું મળતું હોવાની શહેરના અનેક વિસ્તરોમાં ઉઠવા પામી હતી..જોકે આ પાણીની સમસ્યા વચ્ચે મંગળવારના રોજ વડોદરા શહેરના લક્ષ્મી નગરમા એક મહિનાથી પાણી ના આવતા રણચંડી બનેલી મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો..છેલ્લા છ મહિનાથી શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાને પગલે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા Conclusion:જોકે આજે સ્થાનિકો દ્વારા પાણી મુદ્દે માટલા ફોડી પોતાનો વિરોધ દર્શવ્યો હતો..શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાછળ આવેલી લક્ષ્મી નગર સોસાયટી ના રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો હતો..અને વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી..