ETV Bharat / state

ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદની નર્મદા નદીના જળસ્તરમાં વધારો

વડોદરા: મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં વ્યાપક પ્રમાણમાં આવક થઈ હતી. જેના કારણે હાલ ડેમ 133.84 મીટરની સપાટીએ પહોંચ્યો છે. ત્યારે નર્મદા ડેમના 15 દરવાજા ખોલી પાંચ લાખ ક્યુસેક જેટલા પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદની નર્મદા નદીમાં જળરાશિનો વધારો થયો છે.

etv bharat vadodra
author img

By

Published : Aug 27, 2019, 9:57 PM IST

ત્યારે શ્રાવણ માસને અનુલક્ષી નર્મદા સ્નાન અને દેવ દર્શન માટે આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓમાં આ આહલાદક નજારો જોઈ આનંદ વ્યાપ્યો છે. ગુજરાતની જીવાદોરી નર્મદા આવી જ હરી ભરી બની હતી. તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. વધતાં પાણીના પ્રવાહને લઈ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 22 પગથિયા ડૂબવાથીથી દુર રહ્યા છે.

ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદની નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો

Intro:ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદ ની નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો..

Body:
મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમ માં વ્યાપક પ્રમાણમાં આવક થતા હાલ ડેમ 133.84 મીટરની સપાટીએ પહોંચ્યો છે ત્યારે નર્મદા ડેમ ના 15 દરવાજા ખોલી પાંચ લાખ ક્યુસેક જેટલા પાણી છોડવામાં આવ્યા છે જેના કારણે ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદ ની નર્મદા નદીમાં જળરાશિ નો વધારો થયો છે અને નર્મદા નદી સિઝનમાં બીજીવાર બે કાંઠે વહેતી થઇ છે Conclusion:ત્યારે શ્રાવણ માસને અનુલક્ષી નર્મદા સ્નાન અને દેવ દર્શન માટે આવતા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓમાં આ આહલાદક નજારો જોઈ આનંદ વ્યાપ્યો છે અને ગુજરાતની જીવાદોરી નર્મદા આવી જ હરી ભરી બની હતી હવે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે ધીમી ગતિએ વધતાં પાણીના પ્રવાહને લઈ ચાંદોદ ના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ના હજુ 22 પગથિયા ડૂબવાથી થી દુર રહ્યા છે જો કે આ પરિસ્થિતિ ભયજનક સપાટી થી દૂર હોવાથી હાલની સ્થિતિ સુરક્ષીત મનાઈ રહી છે..

બાઈટ-યાત્રાળુ
બાઈટ-યાત્રાળુ કનુભાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.