ETV Bharat / state

વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે ગેરકાયદેસર દબાણ મુદ્દે કોંગ્રેસની કલેક્ટરને ઉગ્ર રજૂઆત

author img

By

Published : Feb 10, 2020, 8:42 PM IST

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે અગોરા સિટીના બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર દિવાલ બનાવી દબાણ કરવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે ગેરકાયદેસર દિવાલ દબાણ બાબતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજુઆત

વડોદરાઃ શહેરના અગોરા બિલ્ડર દ્વારા વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર પુરાણ કરી બાંધકામ કરવામાં આવ્યું છે. આ નદીમાં પુરાણના લીધે શહેરના સમા, મોટનાથ અને હરણી વિસ્તાર પુરના પાણીના કારણે ડુબી ગયા હતાં. જેના ભાગરૂપે કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા થોડા દિવસ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન, મામલતદાર, સીટી સર્વે અને જિલ્લા જમીન દફતર વિભાગને માપણી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા મામલતદારે માપણી મુલત્વી રાખવા વિનંતિ કરી હતી.

આ પત્રમાં જણાવ્યું હતું કે, માપણી માટેના બે વ્યક્તિ નથી. જેના ભાગરૂપે સોમવારના રોજ કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અમી રાવત, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત તથા સાથી કાર્યકર્તાઓ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલીક પગલાં લેવા જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિશ્વામિત્રી બચાવો વડોદરા બચાવોના નારા હેઠળ જન જાગૃતિ અંગે દેખાવો યોજવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે.કે, સત્તાધીશોએ મોટા પ્રમાણ ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવા કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા.

Intro:વડોદરા.....

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે અગોરા સિટીના બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર દિવાલ બનાવી દબાણ કરવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

Body:અગોરા બિલ્ડર દ્વારા વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર પુરાણ કરી બાંધકામ કરવામાં આવ્યું છે.આ નદીમાં પુરાણના લીધે શહેરના સમા , મોટનાથ અને હરણી વિસ્તાર પુરના પાણીના કારણે ડુબી ગયા હતાં.જેના ભાગરૂપે કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા થોડા દિવસ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન , મામલતદાર ,સીટી સર્વે અને જિલ્લા જમીન દફતર વિભાગને માપણી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા મામલતદારે માપણી મુલત્વી રાખવા વિનંતિ કરી હતી.Conclusion:જેમાં પત્રમાં જણાવ્યું હતું કે માપણી માટેના બે વ્યક્તિ નથી તેવું જણાવ્યું હતું.જેના ભાગરૂપે આજે કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અમી રાવત,કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત તથા સાથી કાર્યકર્તાઓ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.અને તાત્કાલીક પગલાં લેવા જણાવ્યું હતું.કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિશ્વામિત્રી બચાવો વડોદરા બચાવોના નારા હેઠળ જન જાગૃતિ અંગે દેખાવો યોજવામાં આવ્યા હતાં.અત્રે ઉલ્લેખનીય છે.કે, સત્તાધીશોએ મોટા પ્રમાણ ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવા કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા.

બાઈટ : અમી રાવત
કાઉન્સિલર, કોંગ્રેસ
વડોદરા શહેર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.