ETV Bharat / state

શાલિની અગ્રવાલે વડોદરા મ્યુનિસપિલ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળયો - શાલિની અગ્રવાલ

વડોદરાઃ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુની દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના અગ્ર સચિવ તરીકે બદલી થતા વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરની જવાબદારીનો ચાર્જ હાલ વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે સંભાળ્યો છે. શાલિની અગ્રવાલે વધારાનો મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યો હતો. અને તેમની અધ્યક્ષતામાં એક રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા મ્યુનિસપિલ કમિશ્નરે ચાર્જ સંભાળયો
author img

By

Published : Jul 25, 2019, 11:51 PM IST

વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરનો વધારાનો ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શહેરની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. જો કે, આ બેઠકમાં તમામ ડેપ્યુટી કમિશનર, તમામ વિભાગના એચઓડી અને ડાયરેક્ટરો હાજર રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં મળેલ રીવ્યુ બેઠકમાં શહેરમાં પાણી, રોડ અને ગટરની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને બાકીના કામોની ચર્ચા કરવામાં આવી હતી.

Intro:વડોદરા મ્યુનિસપિલ કમિશ્નરનો ચાર્જ સંભાળતા શાલિની અગ્રવાલ, રીવ્યુ બેઠકમાં પ્રાથમિક મુદ્દાઓ અંગે કરાઈ ચર્ચા..

Body:વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુની દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના અગ્ર સચિવ તરીકે બદલી થતા વડોદરા મ્યુનિસિપલ કમિશનરની જવાબદારીનો ચાર્જ હાલ વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વધારાનો મ્યુનિસિપલ કમિશનર નો ચાર્જ સંભાળ્યો હતો અને તેમની અધ્યક્ષતામાં એક રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું..મ્યુનિસિપલ કમિશ્નરનો વધારાનો ચાર્જ સંભાળ્યા બાદ
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિગ યોજી હતી અને શહેરની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો..Conclusion:જોકે આ બેઠકમાં તમામ ડેપ્યુટી કમિશનર , તમામ વિભાગના એચઓડી અને ડાયરેક્ટરો રહ્યા હાજર રહ્યા હતા..આ શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલ રીવ્યુ બેઠકમાં શહેરમાં પાણી, રોડ અને ગટરની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બાઈટ શાલિની અગ્રવાલ મુનસીપલ કમિશનર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.