વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરાની નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન ન ઉકેલાતા 10 દિવસની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે વડોદરા વકીલ મંડળના પ્રમુખની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં રામધૂનની સાથે રેલી યોજવામાં આવી હતી.
વડોદરા: નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થા મુદ્દે રામધૂન સાથે રેલી યોજી
વડોદરા: શહેરના વેકસીન ગ્રાઉન્ડ ખાતે આવેલ નવી કોર્ટમાં છેલ્લા એક વર્ષથી બેઠક વ્યવસ્થાને લઈને વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. વકીલ મંડળના આગેવાનો વૈકલ્પિક બેઠક વ્યવસ્થા ના થતા વકીલો મંડળના પ્રમુખ અને સભ્યોએ લોબીમાં બેસીને વિરોધ કર્યો હતો.
સ્પોટ ફોટો
વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરાની નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન ન ઉકેલાતા 10 દિવસની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે વડોદરા વકીલ મંડળના પ્રમુખની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં રામધૂનની સાથે રેલી યોજવામાં આવી હતી.
વડોદરા નવી કોર્ટ ખાતે છેલ્લા એક વર્ષ થી વકીલો ની બેઠક વ્યવસ્થા નો પ્રશ્ન હલ ના થતા વકીલોએ કરી રામધૂન..
વડોદરા શહેરના વેકસીન ગ્રાઉન્ડ ખાતે આવેલ નવી કોર્ટમાં છેલ્લા એક વર્ષથી બેઠક વ્યવસ્થાને લઈને વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો..વકીલ મંડળ ના આગેવાનો વૈકલ્પિક બેઠક વ્યવસ્થા ના થતા વકીલો મંડળ ના પ્રમુખ અને સભયોએ લોબી માં બેસી ને વિરોધ કર્યો હતો..
વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરાની નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થા નો પ્રશ્ન ન ઉકેલાતા ૧૦ દિવસની કોર્ટ કાર્યવાહી થી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે વડોદરા વકીલ મંડળના પ્રમુખની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં રામધૂનની સાથે રેલી યોજવામાં આવી હતી. વકીલ મંડળ દ્વારા ડીસ્ટ્રીક્ટ જજ ની કોર્ટ ચેમ્બર્સ બહાર પણ રામધુન કરીને પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વકીલોના આ પ્રશ્ન મુદ્દે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા તા. ૨૮મી એ મીટીંગ બોલાવવામાં આવી છે..જેમાં વકીલો દ્વારા આગળની રણનીતિ અને મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે..