ETV Bharat / state

વડોદરાના સાવલી ખાતે ટ્રાફિક સમસ્યાથી કંટાળી જઈ મામલતદારને આવેદનપત્ર - Savli ma traffic Problem

વડોદરાઃ સાવલી ઉદલપુર રોડ પર આવેલ ભાદરવા ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર લારી ગલ્લાનું દબાણ છે. જેના કારણે રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. રસ્તા પરથી અવક જવર કરતાં લોકો દ્વારા આ દબાણનો વિરોધ કરાયો હતો. લોકોએ સાવલી પ્રાંતઅધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી દબાણ દુર કરવા રજૂઆત કરી હતી.

વડોદરાના સાવલી ખાતે અડચણ રૂપ ટ્રાફિક સમસ્યાને મામલે મામલતદારને આવેદનપત્ર
author img

By

Published : Sep 22, 2019, 1:27 PM IST

વડોદરા જિલ્લાના સાવલીથી ટીમ્બા ઉદલપુર રોડ પર ટીમ્બા ઉદલપુરમાં ખુબજ મોટો ક્વૉરી ઉધોગ આવેલો છે, જેના કારણે મોટી સંખ્યામાં ભારદારી વાહનોની દિવસ-રાત અવર-જવર રહે છે. સતત ધમધમતા સાવલીના ભાદરવા ચોકડી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા મુખ્ય માર્ગની બંન્ને બાજુ રોડ-રસ્તા અને ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાના પથારા દ્વારા દબાણ કરાયું છે.

વડોદરાના સાવલી ખાતે ટ્રાફિક સમસ્યાથી કંટાળી જઈ મામલતદારને આવેદનપત્ર

આ વિસ્તારમાં અનેક વખત અકસ્માતમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, જેથી સાવલી તાલુકાના જાગૃત લોકોએ સાવલી તાલુકા સેવાસદન પહોચી પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. તેમજ દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી.

Intro:સાવલી ખાતે અડચણ રૂપ ટ્રાફિક સમસ્યાને મામલે આવેદનપત્ર અપાયું..

Body:સાવલી ઉદલપુર રોડ પર આવેલ ભાદરવા ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ટ્રાફિક ને અડચણરૂપ લારી ગલ્લા વાળા એ દબાણ કરતાં અવર જવર કરતાં ગ્રામિણ ઓ દ્વારા કરાયો વિરોધ સાવલી પ્રાંતઅધિકારી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..

Conclusion:વડોદરા જિલ્લાના સાવલી થી ટીમ્બા ઉદલપુર રોડ પર ટીમ્બા ઉદલપુર માં ખુબજ મોટો ક્વૉરી ઉધોગ આવેલછે જેના કારણે ખુબજ મોટી સંખ્યામાં ભારદારી વાહનો ની ખુબજ અવર જવર થી સતત ધમધમતા સાવલી ના ભાદરવા ચોકડી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા મુખ્ય માર્ગ ની બંન્ને બાજુ રોડરસ્તા અને ટ્રાફિક ને અડચણ રૂપ લારી ગલ્લા પથારા દ્વારા દબાણ કરાયુંછે અને આ વિસ્તારમાં અનેક વખત ઘમભીર અકસ્માતમાં અનેક એ જીવ પણ ગુમાવ્યાં ની ઘટના બનીછે જેથી સાવલી તાલુકા ની રોજ અવરજવર કરતા ગ્રામીણ ઓ દ્વારા આજ રોજ સાવલી તાલુકાસેવાસદન પોહચી પ્રાંત અધિકારી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું..

બાઈટ ઘનશ્યામસિંહ ઝાલા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.