ETV Bharat / state

વડોદરાઃ માથાભારે પત્ની સામે પતિની ફેમિલી કોર્ટમાં છૂટા છેડાની કરાઇ અરજી... - Family Court

લગ્નના દિવસે માસિક ધર્મમાં હોવાની વાત છુપાવીને નવોઢોએ સપ્તપદીના ફેરા કરી લીધા હતા. ત્યારબાદ પતિના પરિવારજનો સાથે ઝઘડો કરી પત્નિએ આપશબ્દો બોલી અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આવી અનેક બાબતોથી કંટાળી પતિએ છૂટા છેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

વડોદરાઃ માથાભારે પત્ની સામે પતિની ફેમિલી કોર્ટમાં છૂટા છેડાની કરાઇ અરજી...

author img

By

Published : Dec 25, 2020, 5:07 PM IST

  • માથાભારે પત્ની સામે પતિની કોર્ટમાં ફરીયાદ
  • ત્રાસથી કંટાળીને પતિએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં કરી અરજી
  • પત્નિ દ્વારા પતિને અનેક ધમકીઓ ત્રાસ આપતા છૂટાછેડા લેવા ફેમિલી કોર્ટમાં અરજી

વડોદરાઃ લગ્નના દિવસે માસિક ધર્મમાં હોવાની વાત છુપાવીને નવોઢોએ સપ્તપદીના ફેરા કરી લીધા હતા. ત્યારબાદ પતિના પરિવારજનો સાથે ઝઘડો કરી આ શબ્દો બોલી તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પતિ દર મહિને 5000 રૂપિયા વાપરવા ન આપતા પત્ની સુહાગરાતના દિવસે દસ જણા મોકલી આપો તો હું તેમની સાથે સૂઈ જાય તેવા પણ આપશબ્દ પતિને કીધા હતા. લગ્ન પાંચ માસમાં જ પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

પતિએ છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજ કરી

ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીએ લગ્નના દિવસે પોતે માસિક ધર્મમાં હોવાની વાત છુપાવીને સપ્તપદીના ફેરા ફર્યા બાદ પતિને સંયુક્ત કુટુંબ છોડીને અલગ રહેવા માટે જીદ કરી હતી. થોડાક સમય અગાઉ લોક ડાઉન હોવાના કારણે પતિએ ખરીદી નહીં શકતા અને પત્નીને 5000 આપી ન શકતા પતિ અને સાસરિયાઓને અશબ્દ બોલી પિયરમાં રવાના થઈ ગઈ હતી અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેથી માથાભારે પત્ની કંટાળેલા પતિએ છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજ કરી છે.

લગ્ન બાદ કુળદેવીના દર્શને માતાજીના પ્રસાદ લેવાનો ઇન્કાર કરતાં ઘટસ્ફોટ

આજવા રોડ પર ફ્લેટમાં રહેતા દંપતી સંયુક્ત પરિવારમાં રહે છે. મકરપુરાની ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. જે 31 જાન્યુઆરી 2020 ના રોજ તેમના જ્ઞાતિ અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ નવદંપતી સામાજિક રિવાજ મુજબ કુળદેવીના દર્શને ગયા હતા. જ્યાં માતાજીના પ્રસાદ લેવાનો ઇન્કાર કરતાં ઘટસ્ફોટ કર્યો હતો કે, હું તો માસિક ધર્મમાં છું એટલે હાલ માતાજીના દર્શન થઈ શકે તેમ નથી માસિક ધર્મમાં હોવાની વાત છુપાવી નહી હોતીએ અગ્નિની સાક્ષીએ 7 ફેરા કર્યા હોવાની જાણ થતાં તેમના પતિએ તેના પરિવારજનો ચોંકી ઊઠયા હતા અને બધા મંદિરમાં બહારથી દર્શન કરીને ઘરે પરત ફર્યા હતા.

પત્નીની પતિ પાસે દર મહિને ખર્ચ પેટે 5000 આપવાની જીદ

સંયુક્ત કુટુંબમાં આવેલી યુવતીએ લગ્નના ગણતરીના સમયમાં જ નજીવા બાબતે ઝઘડો શરૂ કર્યો હતો અને સાસરિયા જોરજોરથી બૂમો પાડીને ઝઘડા કરવાની શરૂઆત કરી હતી. તેના પતિ લગાવવાની તેમજ તેને દર મહિને ખર્ચ પેટે 5000 આપવાની જીદ કરી હતી. પતિ લોકડાઉન છે એટલે એસી લગાવી આપવાનું કહેતા પૈસા આપી શકતા નથી તમારા ઘરમાં પણ પૈસા આપવાની જરૂર નથી તમારો ભાઈ પૈસા આપે એટલે બહુ જ છે. તેમ કહીને ભાઈ સાથે ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની ગેરવ્યાજબી માગણીઓ માટે સતત પતિ પર દબાણ કરતી હતી અને ગુજરાતી પત્ની સાસરિયાઓને અંગ્રેજીમાં અશબ્દ બોલી ત્રાસ આપી અપમાનિત કરતી હતી.

પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ છૂટા છેડા માટે કરી અરજી

છૂટાછેડાની અરજીમાં પતિએ આક્ષેપ કર્યો હતો કે, તેની પત્ની પગાર થાય પછી 5000 રૂપિયા વાપરવા માટે આપે તેમ જણાવ્યું હતું કે, આ વાતથી ઉશ્કેરાયેલી પત્નીએ જણાવ્યું કે, તમારામાં તાકાત નથી તો સુહાગરાતના દિવસે 10 જણાને મોકલી આપશો હું તેમની સાથે સૂઈ જઇશ આ વિવિધ વાત કરીને પત્ની છતપર પરથી કુદીને આપઘાત કરવાની ધમકી આપી ચીસો પાડતા તેની કરતૂતથી પતિનેના દોસ્ત પાસે રડી પડ્યો હતો અને લગ્નના પાંચ માસમાં જ પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ ફેમિલી કોર્ટમાં છૂટા છેડા માટે અરજી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.