ETV Bharat / state

વડોદરા જિલ્લા પૂરવઠાની ટીમની મોટી સફળતા, 11.45 લાખ રૂપિયાનો શંકાસ્પદ અનાજનો જથ્થો ભરેલી 3 ટ્રક ઝડપાઈ - District Supply Team seized suspicious grain Truck

વડોદરામાં કર્ણાટકથી અમદાવાદ તરફ શંકાસ્પદ અનાજનો જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો. તે દરમિયાન જિલ્લા પૂરવઠાની ટીમે (Vadodara District Supply Team) વાહન ચેકિંગ કરતા (Vehicle checking in Vadodara) મોટી સફળતા મળી છે. આ ટ્રકમાંથી 11,45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લા પૂરવઠાની ટીમની મોટી સફળતા, 11.45 લાખ રૂપિયાનો શંકાસ્પદ અનાજનો જથ્થો ભરેલી 3 ટ્રક ઝડપાઈ

author img

By

Published : Dec 31, 2022, 11:58 AM IST

શંકાસ્પદ અનાજનો જથ્થો ભરેલી 3 ટ્રકની ઝડપાઈ

વડોદરા શહેરમાં જિલ્લા પૂરવઠાની ટીમને મોટી (District Supply Team seized suspicious grain Truck) સફળતા (Vadodara District Supply Team) મળી હતી. અહીં કરજણ ટોલનાકા (Karajan Tolanaka Vadodara) પાસે પૂરવઠા વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. અહીં જિલ્લા પૂરવઠા અધિકારીને ચોક્કસ બાતમી મળી હતી કે, કર્ણાટકથી અમદાવાદ તરફ શંકાસ્પદ અનાજનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. તેના આધારે જિલ્લા પૂરવઠા અધિકારી દ્વારા કરજણ નેશનલ હાઈવે (Karajan National Highway) નંબર 48 પર વોચ ગોઠવી દેવામાં આવી હતી.

શંકાસ્પદ અનાજનો જથ્થો કબજે આ હાઈવે પર પૂરવઠા તંત્ર દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમય દરમિયાન શંકાસ્પદ અનાજનો જથ્થો લઈ જતી 3 ટ્રક જેની અંદરથી અંદાજિત કિંમત 11,45,000 રૂપિયાનો આનાજનો જથ્થો ઝડપી પાડયો હતો.

શંકાસ્પદ અનાજનો જથ્થો ભરેલી 3 ટ્રકની ઝડપાઈ જિલ્લા પૂરવઠા વિભાગે (Vadodara District Supply Team) કરજણ નેશનલ હાઇવે નંબર 48 (Karajan Tolanaka Vadodara) ઉપરથી શંકાસ્પદ અનાજનો જથ્થો લઈ જતી 3 ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી. આ ટ્રકના ડ્રાઈવરની વધુમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ અનાજનો જથ્થો કર્ણાટકના પુરવઠા વિભાગના (Vadodara District Supply Team) ગોડાઉનમાંથી માલ ભરીને અમદાવાદના સાણંદ તાલુકા નજીક લઈ જવાનો હતો. સાથે જ ટ્રકમાંથી આ અનાજ ભર્યાની અંગેની ખોટી બીલટી પણ મળી આવી હતી, જેથી પુરવઠા વિભાગના અધિકારીઓએ આ તમામ જથ્થાને સીઝ કરીને પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો બનાસકાંઠામાં સસ્તા દરનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

પૂરવઠા વિભાગના દ્વારા વઘુ તપાસ હાથ ધરાઈ પુરવઠા વિભાગના (Vadodara District Supply Team) અધિકારીઓ દ્વારા આ સીઝ કરેલા જથ્થા અને અટકાયત કરેલા ઈસમોની વધુ પૂછપરછ હાથ ધરી આ જથ્થો સરકારી અનાજનો છે કે પછી ખાનગી તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. હાલમાં સરકાર ગરીબ પરિવારોને મફત અનાજ પૂરું પાડવાની યોજનાઓ ચલાવી રહી છે, પરંતુ કેટલાક વિસ્તારમાં પણ પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો નહીં મળવાની બૂમો (Vadodara District Supply Team) પણ સંભળાઈ રહી છે. ત્યારે હાલ જોવાનું એ રહ્યું છે કે, શું આનાજનો જથ્થો સરકારી છે? આ જથ્થો કર્ણાટકથી કોણે ભરી આપ્યો છે અને અમદાવાદ પહોંચી આ જથ્થો કોને પહોચાડવાનો હતો વગેરે જેવા સવાલો ઉકેલવાના બાકી છે જેથી ઉંડાણપૂર્વકની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.