ETV Bharat / state

વડોદરા કલેકટર શાલિની અગ્રવાલે જલગ્રસ્ત વિસ્તારનું કર્યું નિરીક્ષણ

વડોદરાઃ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે શહેરમાં જળ ભરાવથી અસર પામેલા વિસ્તારોની મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ અને માર્ગદર્શન આપ્યુ હતું.

વડોદરા
author img

By

Published : Aug 5, 2019, 9:40 AM IST

Updated : Aug 5, 2019, 10:35 AM IST

જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભારે વરસાદ અને જળ ભરાવથી અસર પામેલા કડક બજાર, મુંજ મહુડા અને વડસર વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થિતિ ઝડપથી પૂર્વવત કરવાને લગતું માર્ગદર્શન આપ્યું હતું.

વડોદરા કલેકટર શાલિની અગ્રવાલે પાણી ભરેલી જગ્યાનું નિરીક્ષણ કર્યું

દરમિયાન પોલીસ અને શહેર પ્રશાસનના અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા. તેમણે ભરાયેલા પાણીમાં ચાલીને વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ NDRFની લાઈફ બોટમાં જલગ્રસ્ત વડસર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.

Intro:જિલ્લા કલેક્ટર કાર્યકારી મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલે ભારે વરસાદ અને જળ ભરાવ થી અસર પામેલા કડક બજાર,મુંજ મહુડા અને વડસર વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું Body:અને સ્થિતિ ઝડપથી પૂર્વવત કરવાને લગતું માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે પોલીસ અને શહેર પ્રશાસનના અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા.
Conclusion:તેમણે ભરાયેલા પાણીમાં ચાલીને વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ ndrfની લાઈફ બોટમાં હજુ પણ જલગ્રસ્ત વડસર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.
Last Updated : Aug 5, 2019, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.