ETV Bharat / state

વડોદરા ટ્રાફિક પોલીસે પ્રૌઢ મહિલાની મદદ કરી - વડોદરા ટ્રાફિક પોલીસ

વડોદરાઃ શહેરની ટ્રાફિક પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે. શહેરના કડક બજાર  નાકા પાસે ટ્રાફિક પોલીક ફરજ બજાવી રહી હતી. તે દરમિયાન રસ્તા પર પ્રૌઢ મહિલા ચક્કર ખાઈને પડી ગઈ હતી. તે જોઈ ટ્રાફિક પોલીસે તાત્કાલિક 108 સેવાને બોલાવી મહિલાને સારવાર અપાવી હતી.

ETV BHARAT
author img

By

Published : Sep 19, 2019, 6:14 AM IST

શહેરના બાપોદ વિસ્તારમાં દશાલાડ વાડી નજીક રહેતી પ્રૌઢ મહિલા નાદુંરસ્ત તબિયત કારણે રસ્તા પર જ ઢળી પડી હતી. ત્યારે કડક હજાર નાકા પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અધિકારીએ મહિલાની લથડેલી તબિયત જોતા તાત્કાલિક 108 સેવા ફોન કર્યો હતો.

ETV BHARAT

108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનીટોમાં જ સ્થળ પર આવી ગઈ અને મહિલાને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેને એસ.એસ.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આમ, ટ્રાફિક પોલીસે ફરજ સાથે માવનીય વલણ દાખવીને પ્રૌઢ મહિલાનો જીવ બચાવ્યો હતો.

Intro:શહેર પોલીસની ટ્રાફિક શાખાની માનવતા: ચક્કર આવતા પડી ગયેલી મહિલાની સારવારની વ્યવસ્થા કરી હોસ્પિટલ ખસેડાઇ..

Body:વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખાના અધિકારીઓ અને જવાનો શહેરના કડક બજારના નાકા નજીક વાહન વ્યવહાર વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. તે સમયે અંદાજે ૫૦ વર્ષની વયના પ્રૌઢ મહિલા ચક્કર ખાઈને રસ્તા પર પડી ગયા હતા..તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..વડોદરા શહેર ટ્રાફિક પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું..Conclusion:મળતી માહિતી મુજબ આ મહિલા શહેરના બાપોદ વિસ્તારમાં દશાલાડ વાડી નજીક રહતી હોવાનું જાણવા મળ્યું હતું..આ વયસ્ક મહિલાની તબિયત નાદુરસ્ત હોવાનું જોઈને ટ્રાફિક પોલીસે તુરંત જ ૧૦૮ વાન બોલાવી એમની સ્થળ સારવાર અને તે પછી એસ.એસ.જી.હોસ્પિટલમાં એમની વધુ સારવારની વ્યવસ્થાનું સંકલન કરી ગણવેશમાં માનવતાના દર્શન કરાવ્યા હતા. હાલમાં ટ્રાફિક શાખા નવા નિયમો પ્રમાણે વાહન વ્યહારના નિયમનમાં વ્યસ્ત છે. કાયદાનો અમલ કરાવવાની એમની કર્તવ્યશીલતા દર્શાવી રહી છે. તેની સાથે મુશ્કેલીગ્રસ્તને મદદરૂપ થવાનો માનવીય અભિગમ અને ફરજ આ શાખા ચૂકતી નથી એનો દાખલો આ ઘટનાથી બેસાડ્યો છે. વડોદરા શહેર પોલીસે શહેરમાં આવેલા પુર સમયે ઉત્તમ કામગીરી કરી લોકોના જીવ બચાવ્યા હતા.. તાજેતરની અતિવૃષ્ટિ અને પૂર સહિત વિવિધ કામગીરીમાં શહેરીજનોએ ગણવેશમાં માનવતાની સેવા પોલીસે જવાનોએ કરી હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.