ETV Bharat / state

વડોદરામાં ACBએ 4 હજારની લાંચ લેતા ક્લાર્કને ઝડપી પાડ્યો

author img

By

Published : Jan 27, 2020, 6:23 PM IST

વડોદરા વહીવટી નંબર 12નો ક્લાર્ક રૂપિયા ૪ હજારની લાંચ લેતા રંગેહાથ ACBએ ઝડપી લીધો હતો. જે કારણે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

vadodara-acb-caught-clerk-for-taking-4000-rupee-of-bribe
4 હજારની લાંચ લેતા વડોદરા વહીવટી નંબર 12નો ક્લાર્ક રંગેહાથ ઝડપાયો

વડોદરાઃ સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. જ્યારે વડોદરા મહાનગર પાલિકામાં તો નાણા આપ્યા વગર કામગીરી તો થતી જ નથી એવું સ્થાનિકો જણાવી રહ્યા છે. સોમવારે ACBની ટીમે લાંચિયા કર્મચારીને પોતાની ફરજ અદા કરવા માટે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

4 હજારની લાંચ લેતા વડોદરા વહીવટી નંબર 12નો ક્લાર્ક રંગેહાથ ઝડપાયો

મળતી માહિતી અનુસાર વોર્ડ નંબર 12માં એક જાગૃત નાગરિક પાસે વહીવટી વોર્ડ નંબર 12ના ક્લાર્ક ગોપાલ રાણાએ વેરા પાવતી કાઢી આપવા માટે રૂપિયા ચાર હજારની માંગણી કરી હતી. આ નાગરિક નાણા આપવા ઈચ્છતો ન હોય, તેણે ACBનો સંપર્ક સાધ્યો હતો.

ACBએ સોમવાર સવારે મકરપુરા GIDC મુખ્ય માર્ગ પર પાણીની ટાંકી પાસેથી ગોપાલ રાણાને રૂપિયા 4000ની લાંચ પેટે સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હાલ ACB દ્વારા તેની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરવામાં આવી છે.

Intro:વડોદરા વહીવટી નંબર 12 નો ક્લાર્ક ૪ હજારની લાંચ લેતા રંગેહાથ એસીબીએ ઝડપી લેતા લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે

Body:વડોદરા મહાનગર પાલિકામાં નાણા લીધા વિના કામગીરી નહીં હતી હોવાના અનેક આશયો છાશવારે થતા રહે છે
ત્યારે આજે એસીબીની ટીમે વધુ એક લાંચિયા કર્મચારીને કામગીરી માટે ના લેતા રંગેહાથ ઝડપી પાડયો મળતી માહિતી અનુસાર વોર્ડ નંબર 12 મા જાગૃત નાગરિક પાસે વહીવટી વોર્ડ નંબર 12 ના ક્લાર્ક ગોપાલ રાણાએ વેરા પાવતી કાઢી આપવા માટે રૂપિયા ચાર હજારની માંગ કરી હતી નાગરિક નાણાં આપવા ઈચ્છતો નહોય તેણે એસીબી નો સંપર્ક સાધ્યો હતો
Conclusion:એસીબીએ આજે સવારે મકરપુરા જીઆઇડીસી મુખ્ય માર્ગ પર પાણીની ટાંકી પાસેથી ગોપાલ રાણાને રૂપિયા 4000 ની લાજ પેટે સ્વીકારતાં રંગે હાથ ઝડપી પાડયો ભૂલી ગયો હતો વધુ પુછપરછ હાથ ધરી

બાઈટ ક્રિષ્ના હેડ કોન્સ્ટેબલ acb
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.