ETV Bharat / state

ડેટા એન્ટ્રીના બહાને લોકો પાસેથી પૈસા પડાવતા મામા ભાણેજની જોડી ઝડપાઈ - વડોદરા

વડોદરા: શહેરમાં મામા-ભાણેજના સંબધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા-રાજકોટ અને સુરતના 50થી વધુ યુવક-યુવતીઓ પાસે ડેટા એન્ટ્રી વર્ક આપવાના બહાને પૈસા પડાવી લેતાં હતા. બનાસકાંઠાના મામા-ભાણેજની જોડીની પોલીસે ધરપકડ કરી છે.

vadodra police
author img

By

Published : Jul 31, 2019, 11:27 AM IST

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતી ભોગ બનનાર યુવતીએ સાયબર સેલમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ નોકરી માટે સોશિયલ મીડિયા પર મુકેલો બાયોડેટા જોઇને 12 જૂનના રોજ ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ, અમદાવાદના નામે હોમ વર્ક ડેટા એન્ટ્રી માટે મેસેજ આવ્યો હતો.

કરણ કુમાર તન્નાએ વાત કરી એક પેજના 20 લેખે કામ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે એન્ટ્રી ફી માટે 1500 ભૂપેન્દ્ર ઠક્કરના બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જે બાજ તેમણે ટ્રેનિંગ અને રજિસ્ટ્રેશન ફી માટે 1 હજાર જમા કરાવ્યા હતા. મામા-ભાણેજે ફોન બ્લોક કર્યો હતો. અને નાણાં પણ પરત આપ્યા ન હતા.

આ સમગ્ર મામલામાં સાઇબર સેલે ગુનો નોંધી બેન્ક એકાઉન્ટના આધારે વિગતો મેળવી હતી. પાટણમાં મિનરલ વોટરનો પ્લાન્ટ ધરાવતા મામા ભુપેન્દ્ર ઠક્કર તેમજ લો કોલેજમાં અભ્યાસ કરતા ભાણેજ કરણ તન્નાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં વડોદરા, રાજકોટ અને સુરતના 5 થી વધુ યુવક-યુવતીઓ પાસે નાણાં પડાવ્યાની વિગતો સામે આવી છે.

Intro:વડોદરા ડેટા એન્ટ્રીના બહાને લોકો પાસેથી પૈસા પડાવતા મામા ભાણેજ ઝડપાયા..

Body:વડોદરા,રાજકોટ અને સુરતના ૫૦ થી વધુ યુવક-યુવતીઓ પાસે ડેટા એન્ટ્રી વર્ક આપવાના બહાને રૃપિયા પડાવી લેતાં બનાસકાંઠાના મામા-ભાણેજની જોડીની પોલીસે બંનેની ધરપકડ કરી છે.Conclusion:મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતા એક ભોગબનનાર યુવતિએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.. અને જણાવ્યું હતું કે આમાં કેવી રીતે તેની સાથે છેતરપીંડી કરાઈ હતી..નોકરી માટે ક્વિકર ઉપર મુકેલો બાયોડેટા જોઇને ગત્ત તા.૧૨મી જૂને ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ,અમદાવાદના નામે હોમ વર્ક ડેટા એન્ટ્રી માટે મેસેજ આવ્યો હતો.જેના મોબાઇલ નંબર પર વાત કરતાં કરણકુમાર તન્ના એ વાત કરી એક પેજના રૃા.૨૦ લેખે કામ આપવાનું નક્કી કર્યું હતું. જોકે આ માટે કરણે એન્ટ્રી ફી લેખે રૃા.૧૫૦૦ ભૂપેન્દ્ર ઠક્કર ના બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ભરાવ્યા હતા.ત્યારબાદ તેણે ટ્રેનિંગ અને રજિસ્ટ્રેશન ફી પેટે બીજા રૃા.૧ હજાર ભરાવ્યા હતા.પરંતુ ત્યારબાદ તેણે ફોન બ્લોક કરી દીધો હતો અને નાણાં પણ પરત આપ્યા ન હતા જોકે આ સમગ્ર મામલે સાઇબર સેલે આ અંગે ગુનો નોંધી બેન્ક એકાઉન્ટના આધારે વિગતો મેળવી પાટણમાં મિનરલ વોટરનો પ્લાન્ટ ધરાવતા મામા ભૂપેન્દ્ર ઠક્કર તેમજ લો કોલેજમાં અભ્યાસ કરતા ભાણેજ કરણ તન્નાની ધરપકડ કરતાં પ્રાથમિક પૂછપરછમાં વડોદરા, રાજકોટ અને સુરતના ૫૦ થી વધુ યુવક-યુવતીઓ પાસે નાણાં ખંખેર્યા હોવાની વિગતો બહાર આવી છે. જોકે આ આંક વધે તેવી શકયતાઓ સેવાઈ રહી છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.