વડોદરા જિલ્લાના તરસાલીના શિવભક્ત રસીક પટેલનું હૃદયરોગથી તેમજ વડોદરા શહેરનાં અંકિત ચોક્સીનું બ્રેન હેમરેજથી યાત્રા દરમિયાન મોત થયુ હતું. ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતાં શોકનો માહોલ છવાયો છે. હાલમાં બંને મૃતદેહોને હવાઈમાર્ગ દ્વાર અમરનાથ તિર્થસ્થળથી વડોદરા લાવવાની તજવીજ શરુ કરાઈ છે.
અમરનાથયાત્રાએ ગયેલાં વડોદરાના બે શિવભક્તોનું મોત - nirmit dave
વડોદરાઃ સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અમરનાથયાત્રાએ જઈ રહ્યા છે. ત્યારે યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓમાંથી બે યાત્રિકોના મોત થયા છે. આ ભક્તો વડોદરાના બે ભક્તો પણ સામેલ હતાં. જેમના મોત થયા છે, જેને લઈ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. બંનેના મૃતદેહને હવાઈમાર્ગે વડોદરા લાવવાની તજવીજ ચાલી રહી છે.
વડોદરા જિલ્લાના તરસાલીના શિવભક્ત રસીક પટેલનું હૃદયરોગથી તેમજ વડોદરા શહેરનાં અંકિત ચોક્સીનું બ્રેન હેમરેજથી યાત્રા દરમિયાન મોત થયુ હતું. ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતાં શોકનો માહોલ છવાયો છે. હાલમાં બંને મૃતદેહોને હવાઈમાર્ગ દ્વાર અમરનાથ તિર્થસ્થળથી વડોદરા લાવવાની તજવીજ શરુ કરાઈ છે.
Vadodara Breaking
અમરનાથ યાત્રા એ ગયેલા બે ભક્તો કૈલાસવાસી
ચાર દિવસમાં બે યાત્રુઓ ના કુદરતી મોત નિપજ્યા
તરસાલી ના રસીક પટેલનું હૃદયરોગ થી મોત
આ પહેલા વડોદરાના અંકિંત ચોકસીનું બ્રેન હેમરેજ થી નીપજ્યું મોત
રસિક ભાઈ નો મૃતદેહ આજે હવાઈ માર્ગે વડોદરા લવાશે
પરીવારજનોમાં શોક નો માહોલ
Conclusion: