ETV Bharat / state

વડોદરામાં દારૂની હેરાફેેેેેેેરી વખતે પોલીસ ત્રાટકી, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત - Two accused caught with liquor in Vadodara

વડોદરા પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શહેરમાંથી બાતમીના આધારે 9લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. Liquor seized in Vadodara, liquor in Vadodara, Two accused caught with liquor in Vadodara

વડોદરામાં દારૂની હેરાફેેેેેેેરી વખતે પોલીસ ત્રાટકી, દારૂ અને બે કાર સહીત મુદ્દામાલ જપ્ત

author img

By

Published : Sep 7, 2022, 4:37 PM IST

વડોદરા શહેરમાં અવાર નવાર દારૂના વેપાર સાથે સંકળાયેલ વિરુદ્ધ પીસીબી દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં(Liquor seized in Vadodara ) આવી રહી છે. ત્યારે ફરી એકવાર ચોક્કસ(Two accused caught with liquor in Vadodara)બાતમીના આધારે સોમનાથ નગર તરસાલી ખાતે રહેતા પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ જેઓ પોતાની બલેનો કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખે તરસાલી અયોધ્યા નગરની પાછળ આવેલ સરકારી વસાહતના મકાનનો પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કાર પાર્ક કરી દારૂની પેટીઓનું વેચાણ કરે છે.

દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે માહિતીના આધારે વડોદરા શહેર પીસીબી દ્વારા આ વિસ્તારમાં રેડ કરતા બે ફોરવીલર કારમાં ઇંગ્લિશ દારૂનો(liquor in Vadodara)જથ્થો એક કારમાંથી બીજી કારમાં મુકતા જણાઈ આવતા પીસીબી દ્વારા કુલ કિંમત 9,48,420 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓ પાસેથી ઝડપાયેલા મુદ્દામાલ વડોદરા પીસીબી દ્વારા પ્રવીણ ઉર્ફે લાલો કાંતિલાલ પંચાલ રહે તરસાલી અને ધવલ કિશોર પ્રજાપતિ રહે માંજલપુર આ બંને આરોપીને પીસીબી દ્વારા શહેરના આયોધ્યાનગર પાછળથી ઝડપી ઇંગ્લિશ દારૂના 180 મિલી ટ્રેટ્રોપેક પાઉચ નંગ 1056 કિંમત રૂપિયા 1,05,600 સાથે મોબાઈલ ફોન ,રોકડ રૂપિયા, ફોરવીલર કાર બે કુલ મળી કિંમત રૂપિયા 9,48,420 નો મુદાવાલ જપ્ત કરી પીસીબી દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે વોન્ટેડ આરોપી તરીકે રાજેસ્થાનના વિજયનું નામ સામે આવ્યું છે જે આગળની તપાસમાં વધુ વિગતો સામે આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.