વડોદરા શહેરમાં ટ્રાન્સ વુમન વૈષ્ણવ દ્વારા જે પી પોલીસ સ્ટેશનમાં (JP Police)આરોપી સામે માર જોડ તેમજ હુમલાને ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા એફઆરઆઇની અંદર ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવ નામ પાછળ ભાઈ લગાડતા માનસિક ત્રાસ આપવાની રજૂઆત સાથે પોલીસ કમિશનરની (trans woman filed complaint in Vadodara)કચેરીએ ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવએ રજૂઆત કરી હતી.
આ પણ વાંચો સંદીપથી અલીશા બનેલી સુરતની યુવતી રાજ્યની પ્રથમ સર્ટીફિકેટ મેળવનારી ટ્રાન્સ વુમન બની
ટ્રાન્સ વુમન લાગણી દુભાણી સમગ્ર મામલે ટ્રાન્સ વુમન વૈષ્ણવ(Trans woman Vaishnav) દ્વારા 19 -8 -2022 ના દિવસે જે. પી. પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવ દ્વારા બોયફ્રેન્ડ વિરુદ્ધ હુમલો તેમજ માર કરવાને ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ એફઆરઆઈમાં ટ્રાન્સ વુમનના નામની પાછળ ભાઈ લગાડતા ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવની લાગણી દુભાય છે.
આ પણ વાંચો NFSU in Gandhinagar: કૌટુંબિક વિખવાદ કેસમાં બાળકોના અધિકારોનું ધ્યાન રાખવું એ સમયની માંગ
પોલીસ અધિકારીઓ પર આરોપ ટ્રાન્સ વુમન વૈષ્ણવ દ્વારા પોલીસ અધિકારીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપી વિરુદ્ધનું સેવન કરવાનું તેમ જ અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. છતાં પણ પોલીસ દ્વારા એફઆરઆઇમાં હુમલાની જ વિગત લખવા બાબતે ટ્રાન્સફોર્મર માનવી વૈષ્ણવએ પોલીસ ભવનમાં પોલીસ કમિશર તેમજ સી ટીમને રજૂઆત કરવા પહોંચી હતી. ત્યારબાદ ટ્રાન્સ વુમન વૈષ્ણવ દ્વારા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવશે.