ETV Bharat / state

ક્રાઈમ બ્રાન્ચના PSIને ટીકટોક વીડિયો બનાવવું પડ્યું ભારે, ટ્રાફિક શાખામાં બદલી

વડોદરાઃ ગુજરાત પોલીસના કર્મચારીઓને જાણે ટીકટોકનું ઘેલું લાગ્યું હોય તેવા એક પછી એક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. હિન્દી ફિલ્મનું સોંગ ટીકટોક પર અપલોડ કરનાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચના PSI અરૂણ મિશ્રાનો વધુ એક વીડિયો વાયરલ થતાં તેઓની તાત્કાલિક ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે.

PSI અરૃણ મિશ્રા
author img

By

Published : Jul 27, 2019, 12:07 PM IST

યુનિફોર્મમાં અદાકારી સાથેનો વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશનરે તો બીજી તરફ 24 કલાકના ગાળામાં PSI મિશ્રાનો બીજો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ યુનિફોર્મમાં જુસ્સાપૂર્વક હિન્દીનો એક શેર કહી રહ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોની પણ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તપાસ કરશે.

PSIનો ટીકટોક પરનો વાયરલ વીડિયો

યુનિફોર્મમાં અદાકારી સાથેનો વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશનરે તો બીજી તરફ 24 કલાકના ગાળામાં PSI મિશ્રાનો બીજો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ યુનિફોર્મમાં જુસ્સાપૂર્વક હિન્દીનો એક શેર કહી રહ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોની પણ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તપાસ કરશે.

PSIનો ટીકટોક પરનો વાયરલ વીડિયો
Intro:વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇને ટીકટોકે વિડીયો બનાવવું પડયું ભારે 24 કલાકમાં ટ્રાફિક શાખામાં બદલી...

Body:ગુજરાત પોલીસના કર્મચારીઓને જાણે ટીકટોકનું ઘેલું લાગ્યું હોય તેવા એક પછી એક વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. હિન્દી ફિલ્મનું સોંગ ટીકટોક પર અપલોડ કરનાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અરૃણ મિશ્રાનો વધુ એક વીડિયો વાઇરલ થતાં તેઓની તાત્કાલિક ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે..Conclusion:યુનિફોર્મમાં અદાકારી સાથેનો વીડિયો વાઇરલ થતાં પોલીસ કમિશનરે તો બીજીતરફ ૨૪ કલાકના ગાળામાં પીએસઆઇ મિશ્રાનો બીજો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેઓ યુનિફોર્મમાં જુસ્સા પૂર્વક હિન્દીનો એક શેર કહી રહ્યા છે..વાઇરલ થયેલા આ વીડિયોની પણ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તપાસ કરશે..

નોંધ- વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.