ETV Bharat / state

વડોદરા સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતનો 3-0થી વિજય. - વડોદરા સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન-ડે

વડોદરાઃ શહેરના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે પ્રવાસી સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતનો વિજય થયો હતો. ભારતીય ટીમે 3-0થી શ્રેણી વિજય મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજની લો-સ્કોરિંગ મેચમાં ભારતીય બોલર્સે ચુસ્ત બોલીંગ કરતાં 148નો ટાર્ગેટ ચેસ કરી રહેલી સાઉથ આફ્રિકાની ટીમ 141 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.

વડોદરા સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન
author img

By

Published : Oct 14, 2019, 10:08 PM IST

વડોદરા સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતનો 3-0થી વિજય.રિલાયન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે યોજાયેલી 3 વન-ડેની શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રદર્શન મજબૂત રહ્યું હતું. અગાઉ 2 મેચમાં વિજય મેળવનાર ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અને જીત મેળવી હતી..

Intro:વડોદરા સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતનો 3-0થી વિજય..

Body:વડોદરા શહેરના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે પ્રવાસી સાઉથ આફ્રિકા અને ભારતીય વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતનો વિજય થયો હતો. ભારતીય ટીમે 3-0થી શ્રેણી વિજય મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજની લો-સ્કોરિંગ મેચમાં ભારતીય બોલર્સે ચુસ્ત બોલીંગ કરતાં 148નો ટાર્ગેટ ચેસ કરી રહેલી સાઉથ આફ્રિકાની ટીમ 141 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી..

Conclusion:રિલાયન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે યોજાયેલી 3 વન-ડેની શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રદર્શન મજબૂત રહ્યું હતું. અગાઉ બે મેચમાં વિજય મેળવનાર ભારતીય ટીમે આજે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અને જીત મેળવી હતી..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.