ETV Bharat / state

વડોદરામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, કારણ અકબંધ

વડોદરાઃ શહેરમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા અને પવનના કારણે આજુબાજુમાં આવેલા બીજા ત્રણ જેટલા ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેથી ફાયરબ્રિગેડની ટીમને પણ આગને બુઝાવવામાં સમય લાગ્યો હતો.

author img

By

Published : May 11, 2019, 9:59 AM IST

Updated : May 11, 2019, 10:22 AM IST

ગોડાઉનમાં ભીષણ આગ

વડોદરાની નંદેશરી ચોકડી પાસે એક ભંગાર ના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ પવનના કારણે બાજુના ત્રણ જેટલા ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેટની ટીમને કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

વડોદરામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

આગ એટલી હદે તીવ્ર હતી કે, આગ ઓલવવા ફાયર ફાઇટર પણ જાણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા નીવડ્યા હતા. કારણ કે, પવનના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી જેના કારણે રોજ બરોજની અવરજવર થતી હોય તેવા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી.

વડોદરા નંદેશરી ચોકડી પાસે ભંગાર ના ગોડાઉનમાં ભીષણ આગ આગનું કારણ અકબંધ..

વડોદરા ખાતે આવેલ નંદેશરી ચોકડી પાસે એક ભંગાર ના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી આગની ત્રિવર્તા અને પવનના કારણે આજુબાજુ માં આવેલ બીજા ત્રણ જેટલા ગોડાઉન માં આગ ની ઝપેટ માં આવી ગયા હતા જો વાત કરવામાં આવે તો આગ ઓલવવા ફાયર ફાઇટર પણ જાણે નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક ને જોવા મળી હતી કારણકે પવન ના કારણે આગ વધુ ફેલાઈ હતી જેના કારણે રોજ બરોજ ની અવરજવર થતી હોય એવા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી..આગની ગંભીરતા જોતા વડોદરા ફાયર બ્રિગેડની આગ પર કાબુ મેળવવા માટે લેવાઈ હતી..
Last Updated : May 11, 2019, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.