ETV Bharat / state

સાવલીમાં ચોરોનો આતંક એક રાતમાં ચારથી વધુ દુકાનોમાં કર્યો હાથ ફેરો - vadodara news today

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના ટીમ્બા રોડ પર ગત રાત્રી સમયે ચોરોએ ચારથી વધુ દુકાનોમાં હાથ ફેરો કર્યો હતો. મળતી માહિતી મુજબ ચોરોએ સિતકેન્દ્ર સહિત ચારથી વધુ દુકાનોના તાળા તોડતા ચોરોનો આતંક સામે આવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 30, 2019, 1:58 PM IST

ચોરોએ રાત્રીના સમયે વરસાદી માહોલનો લાભ લઈ ચોર ટોળકી સક્રિય થઈ હતી. જોકે આ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગ પર તાળાતોડી ચોર ટોળકીએ પોલીસને ખુલ્લે આમ પડકાર કર્યો છે. જોકે એક રાતમાં થયેલી ચોરીના પગલે CCTV ફુટેજના આધારે હાલ સાવલી પોલીસ તપાસ હાથધરી છે. અને ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

theft occurred
સાવલીમાં ચોરોનો આતંક એક રાતમાં ચારથી વધુ દુકાનોમાં કર્યો હાથ ફેરો

Intro:સાવલી વિસ્તારની આસપાસ ચોરોનો આતંક એક રાતમાં ચારથી વધુ દુકાનોમાં હાથ ફેરો..

Body:વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટીમ્બા રોડ પર ગત રાત્રી સમયે ચોરોએ ચારથી વધુ દુકાનોમાં હાથ ફેરો કર્યો હતો..મળતી માહિતી મુજબ ચોરોએ સિતકેન્દ્ર સહિત ચાર થી વધુ દુકાનો ના તાળા તોડ્યા હતા..
Conclusion:ચોરોએ રાત્રીના સમયે વરસાદી માહોલ નો લાભ લઈ ચોર ટોળકી સક્રિય થઈ હતી..જોકે આ વિસ્તાર ટ્રાફિક થી ધમધમતા મુખ્ય માર્ગ પર તાળાતોડી ચોર ટોળકી નો પોલીસ ને ખુલ્લે આમ પડકાર કર્યો છે..જોકે એક રાતમાં થયેલી ચોરીના પગલે સી સી ટી વીને આધારે હાલ સાવલીપોલીસ તપાસ હાથ ધરી છે..અને ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.