ETV Bharat / state

આજથી મંગળ બજાર ખુલ્લુ મુકાયું, વેપારીઓ નિયમોનું પાલન નહીં કરે તો કોર્પોરેશન દંડ વસૂલશે

વડોદરામાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થતાં કોર્પોરેશન અને પોલીસ કમિશનરના સંયુક્ત ઓપરેશન સરકારના આદેશથી શહેરનું સૌથી મોટું બજાર મંગળ બજાર ત્રણ દિવસ માટે બંધ કરાયું હતું. વેપારી વિકાસ એસોસિએશનના અગ્રણીઓએ સાંસદ શહેર ભાજપના પ્રમુખ ,ડૉ.વિનોદ રાવને મળી અને સરકારમાં રજૂઆત કરતા આજથી બજાર ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

Vadodara
વડોદરા
author img

By

Published : Nov 30, 2020, 9:31 PM IST

  • શહેરનું સૌથી મોટું મંગળ બજાર આજથી ખુલ્લું મુકાયું
  • કોવિડની ગાઈડ લાઈનનું પાલનના કરતા તંત્ર દ્વારા કરાયું હતું બંધ
  • શહેરના સાંસદ ભાજપ પ્રમુખ અને સરકાર સુધી કરાઈ હતી રજૂઆત
    આજથી મંગળ બજાર ખુલ્લુ મુકાયું
    આજથી મંગળ બજાર ખુલ્લુ મુકાયું

વડોદરા : શહેરમાં કોરોના મહામારીના પગલે કેસો દિવસે ને દિવસે વધી જતા તંત્ર દ્વારા શનિવારે ત્રણ દિવસ માટે મંગળ બજાર ,એમ જી રોડ અને નવા બજારને બંધ કરી દેવામાં આવ્યા હતા. અહી સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અચાનક દુકાનો બંધ થતાં વેપારીઓ દ્વારા આ મામલે રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે સેવાસદન તંત્ર દ્વારા સોમવારથી ફરી દુકાનો ખોલવાની શરતી મંજૂરી આપી હતી.

Vadodara
આજથી મંગળ બજાર ખુલ્લુ મુકાયું

વેપારી નિયમોનું પાલન નહીં કરે તો કોર્પોરેશન દંડ વસુલશે

છેલ્લાં કેટલાંક વખતથી કોરોનાને લઈને વેપારીઓએ દુકાનો બંધ કરી હતી. ત્યારબાદ દુકાનો ખોલવામાં આવી હતી. વેપારી વિકાસના એસોસિએશનના અગ્રણીઓએ શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ ઓર ડૉ. વિનોદ રાવ અને સરકાર સુધી રજૂઆત પહોંચાડતાં સરકારે શરતો મંજૂરી આપી હતી. આથી વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવશે અને માસ્ક પહેરેશે તેવી શરતી મંજૂરી આપવામાં આવી હતી. જો વેપારીઓ આ નિયમોનું પાલન નહીં કરે તો કોર્પોરેશન દંડ પણ વસુલ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.