ETV Bharat / state

ગોલ્ડી બરાર ગેંગના નામે ખંડણી માંગનાર આરોપીને વડોદરામાંથી ઝડપી પાડ્યો - Extortion demand in name of Goldi Brar gang

વડોદરા દુમાડ ચોકડી પાસેથી વોચ દરમિયાન વડોદરા પોલીસે ગોલ્ડી બરાર ગેંગના નામથી ખંડણીની રકમની માંગણી કરી ફોન ઉપર ધમકી (Extortion demand in name of Goldi Brar gang)આપનાર શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી શરીફ ગોલ્ડી બરાર ગેંગના (Goldie Brar Gang )નામ પર પંજાબના પ્રતિષ્ઠિત ડોક્ટર પાસેથી ફોન કરી ખંડણી માંગતો હતો. વડોદરા LCBએ પકડી પાડી પંજાબ પોલીસને હવાલે કર્યો છે.

ગોલ્ડી બરાર ગેંગના નામે ખંડણી માંગનાર આરોપી વડોદરામાં ઝડપાયો

author img

By

Published : Aug 10, 2022, 7:54 PM IST

વડોદરા પંજાબની ગોલ્ડી બરાર ગેંગના (Goldie Brar Gang )નામ પર પંજાબના પ્રતિષ્ઠિત ડોક્ટર પાસે ફોન કરી ખંડણી માંગનાર શખ્સની વડોદરા છાણી દુમાડ પાસેથી ધરપકડ કરી છે. મૂળ વડોદરાઓને અને બિહારમાં જોબ કરતા શખ્સને વડોદરા એલ.સી.બીએ ઝડપી (Vadodara LCB)પાડી પંજાબ પોલીસને સોંપ્યો છે. એલ.સી.બી.ટીમ પંજાબ અમૃતસર મજીઠા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં (Extortion demand in name of Goldi Brar gang)આવ્યો હતો. જેમાં ફરિયાદી પંજાબના પ્રતિષ્ઠિત ડોક્ટરોને ફોન કરી ગોલ્ડી બરાર ગેંગના નામ ઉપર ખંડણીની મોટી રકમની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ સિદ્ધુ મુસેવાલાના પિતાએ કરાવ્ચું સિંગરનું ટેટુ, જૂઓ વાયરલ વીડિયો

ખંડણીની મોટી રકમની માંગણી કરી હતી ફોન ઉપર ધમકી આપનાર શખ્સ નામે શરીફ ઉર્ફે મજરઆલમ નુરૂલહુડા શેખ (ઉ.વ 22 રહે, છાણી) રેલ્વે સ્ટેશનની બાજુમાં અબ્દુલના મકાનમાં વડોદરામાં રહેતો હતો. પોસ્ટ જોબ કટીયા તહશીલ, બિહારમાં હતો. ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારીત ચોક્કસ માહિતી આધારે આરોપી શરીફને છાણી દુમાડ પાસેથી ઝોન 2 LCB સ્કોડ વડોદરાએ પકડી પાડી પંજાબ પોલીસને શોપવાની પ્રસંશનીય કામગીરી કરી હતી. પકડાયેલ આરોપી શરીફ ગોલ્ડી બરાર ગેંગના નામ પર પંજાબના પ્રતિષ્ઠિત ડોક્ટર પાસેથી ફોન કરી ખંડણી માંગતો હતો. વડોદરા એલ.સ.બીએ પકડી પાડી પંજાબ પોલીસને હવાલે કર્યો છે.

આ પણ વાંચોઃ Sidhu murder case: સિદ્ધુ મુસેવાલા હત્યામાં જગ્ગુ ભગવાનપુરિયાને તિહારથી પંજાબ લાવાશે

અનેક રાજ્યોમાં પોતાનું ક્રાઈમ નેટવર્ક પંજાબમાં પોપ સીંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો દાવો કરનાર ગોલ્ડી બરાર ગુનાની દુનિયાનું નામ છે જે હવે દેશ છોડીને કેનેડા શિફ્ટ થઈ ગયો છે. ગોલ્ડી કેનેડામાં બેસીને દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં પોતાનું ક્રાઈમ નેટવર્ક ચલાવી રહ્યો છે. કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે ફેસબુક પોસ્ટમાં પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.