ETV Bharat / state

Summer Season: કાળઝાળ ગરમીમાં હૈયાને ઠંડક આપતા શેરડીનો રસ છે અક્સીર, આવા મસ્ત છે ફાયદા - Summer food

ઉનાળાની સિઝનમાં શેરડીના રસને લઈને અનેક ફાયદાઓ હોય છે. લોકો શા માટે શેરડીનો રસ વધુ પસંદ કરે છે. શેરડીમાં કયા તત્વો રહેલા છે. આવો જાણીએ વિગતવાર.

Summer Season : કાળઝાળ ગરમીમાં હૈયાને ઠંડક આપતા શેરડીના રસને લોકો કેમ કરે છે પસંદ

author img

By

Published : Mar 11, 2023, 12:12 PM IST

ઉનાળામાં શા માટે લોકો શેરડીનો રસ પસંદ કરે છે, શુ છે તેના ફાયદા અને તેમાં રહેલા તત્વો જાણો

વડોદરા : ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ લોકોના ખાનપાન જેવી જરૂરિયાતમાં બદલાવ જોવા મળતો હોય છે. લોકો ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીથી રાહત મેળવવા ઠંડાપીણા અને વિવિધ ફળના જ્યુસનો સહારો લેતા હોય છે. ત્યારે શેરડીના રસથી આપણા શરીરમાં શુ આરોગ્યલક્ષી ફાયદા થાય છે? શા માટે લોકો શેરડીનો રસ લોકો વધુ પસંદ કરે છે? શેરડીમાં કયા કયા પોષક તત્વો રહેલા છે? આવો આ તમામ બાબતે જાણો નિષ્ણાત શું કહે છે આવો જાણીએ.

રસ ડેપો
રસ ડેપો

કોલ્ડ્રિંક્સ સામે શેરડીનો રસ કેટલો લાભદાયક : જેમ ગરમીનું પ્રમાણમાં વધારો થાય છે તેમ લોકો લીંબુનો રસ, શેરડીનો રસ, ઓરેન્જ રસ સાથે લીલા નાળિયેર વગેરે એકદમ આરોગ્યને ખૂબ ફાયદાકારક છે. સાથો મોજ શોખ ધરાવતા લોકો ઠંડા પીણા તરીકે કોલ્ડ્રિંક્સનો સહારો લેતા હોય છે. કોલ્ડ્રિંક્સમાં માત્ર પ્રિઝર્વેટિવ અને ફ્લેવર સિવાય કંઈ હોતું નથી. શેરડીના રસ પીવાથી ગરમીથી રક્ષણ મળશે, કોઈ ગરીબ વ્યક્તિને ફાઇનન્સીયલ સપોર્ટ પણ કરી શકીએ છીએ સાથે આપણા શરીરને પણ ગણો ગમ ફાયદો થાય છે.

શેરડીનો રસ
શેરડીનો રસ

પોષક તત્વોથી ભરપૂર શેરડીનો રસ : શેરડીનો રસમાં અનેક પ્રકારના પોષક તત્ત્વો રહેલા છે. જેમાં શેરડીનો રસની 100 ગ્રામ કોન્ટીટીની વાત કરવામાં આવે તો તેમાંથી આપણને સોડિયમ 2 ટકા, પોટેશિયમ 1 ટકા, કાર્બોહાઈડ્રેટ 24 ટકા, આયર્ન 19 ટકા, કેલ્શિયમ 1 ટકા, મેગ્નેશિયમ 2 ટકા મળે છે. સાથે અન્ય પણ કેટલાક તત્વો શેરડીના રસમાં જોવા મળે છે. જે શરીર માટે ખૂબ લાભદાયક હોય છે. શેરડીના રસની મુખ્ય ખાસિયત એ છે કે તેમાં ફેટનું પ્રમાણ 0 ટકા રહેલું છે.

શેરડીના રસથી ફાયદા : ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ એક અમૃત સમાન ગણાવી શકાય છે. આ શેરડીનો રસ પીવાથી આપણા શરીરમાં અનેક ફાયદા જોવા મળી શકે છે. જેમાં શરીરમાં હાડકા મજબૂત કરે છે. શરદીનો રસ પીવાથી શરીરમા તુરંત તાકાત મળી રહે છે. તેનાથી શરીરમાં તણાવનું પ્રાણને દૂર કરે છે. શરીરમાં પાચન શક્તિમાં વધારો થાય છે. લીવર માટે પણ ખૂબ ફાયદાકારક છે. યુરિન ઇન્ફેક્શનથી દુર રાખે છે સાથે ત્વચાને કહું સુંદર બનાવવા પણ શેરડીના રસનું સેવન ઉત્તમ માનવામાં આવે છે.

આ પણ વાંચો : Surat Lemon Price: ગરમીને લીધે લીંબુની માંગ વધી અને સામે સપ્લાય ઘટી, ગુજરાતમાં લીંબુના ભાવ આસમાને

કોણે શેરડીનો રસ ન પીવો જોઈએ : શેરડીનો રસ સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે ખૂબ જ અસરકારક અને ફાયદાકારક હોય છે. પરંતુ શેરડીના રસમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ વધુ હોવાના કારણે જે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય છે. તેવા વ્યક્તિ માટે ક્યાંક જીવલેણ પણ સાબિત થતો હોય છે. જેથી ડાયાબીટીસના દર્દીઓ માટે શેરડીના રસનું સેવન ટાળવું જોઈએ. કેમ કે તેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ 24 ટકા જેટલું હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરી શકે છે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Lemon Price: ઉનાળા પહેલાં જ લીંબુના ભાવ આસમાને, જનતાનો છૂટી જશે પસીનો

કઈ રીતે શેરડી લેવી જોઈએ : શેરડીનો રસ લોકો તૈયાર તો ઉપલબ્ધ મળી જ રહે છે, પરંતુ જો શેરડી આખી લાવવામાં આવે અને તેના નાના નાના ટુકડા કરી દાંતોથી ચાવવામ આવે તો તે ખુબજ લાભદાયક હોય છે. શેરડીને ચાવવામ આવે તો દાંત અને પેઢા ખુબ જ મજબૂત થતાં હોય છે. સાથે ઓરલ ફાઇજિન પણ વધારે છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે. શેરડીના રસનું નિયમિત સેવન કરવાથી ખૂબ લાભદાયક નીવડે છે અને જો કામ કરી અને ત્યારબાદ પીવામા આવે તો તેનાથી ખૂબ ફાયદા થતાં હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.