ETV Bharat / state

વડોદરા શહેર વોર્ડ નં-13ના કોર્પોરેટરનું નિધન થતા બીજી વખત પેટા ચૂંટણી યોજાશે - vadodara municipal corporation

વડોદરાઃ શહેર વોર્ડ નંબર-13ના કોંગ્રેસના કોર્પોરેટરનું અવસાન થતા બેઠક ખાલી પડતા હવે પેટા ચૂંટણી યોજાશે. કોર્પોરેશનની વર્તમાન બોર્ડમાં બીજી વખત પેટા ચૂંટણી યોજાશે.

congress
author img

By

Published : May 18, 2019, 4:41 PM IST

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નંબર-13ના કોંગ્રેસના કોર્પોરેટર જીતેન્દ્ર ઠાકોરનું ટૂંકી બીમારી બાદ અવસાન થતા તેમની ખાલી બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાશે. જો કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગત જુલાઇ મહિનામાં વોર્ડ નંબર-11ની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. વોર્ડ નંબર-11ના ભાજપના મહિલા કોર્પોરેટર મમતા કાળેનું ગયા વર્ષે જ જાન્યુઆરી મહિનામાં ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું અને તેમની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી.

કોર્પોરેશનની યોજાયેલી પેટા ચૂંટણીમાં 24.30 ટકા મતદાન થયું હતું અને ભાજપના શકુંતલાબેન સોલંકી 4478 મતથી ચૂંટણી જીત્યા હતા. જો કે, હવે વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર-13માં કોંગ્રેસના કોર્પોરેટરનું અવસાન થતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

વડોદરા શહેર વોર્ડ નં ૧૩ની પેટો ચુંટણી યોજાશે, કોંગ્રેસના કોર્પોરેટરનું અવસાન થતા બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાશે :  કોર્પોરેશનની વર્તમાન બોર્ડમાં બીજી વખત પેટા ચૂંટણી યોજાશે..

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નં.૧૩ ના કોંગ્રેસના કોર્પોરેટર જીતેન્દ્ર ઠાકોરનું ટુંકી બીમારી બાદ અવસાન થતા તેમની ખાલી બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાશે. જોકે વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ગત્ત જુલાઇ મહિનામાં વોર્ડ નં.૧૧ ની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. વોર્ડ નં.૧૧ ના ભાજપના મહિલા કોર્પોરેટર મમતા કાળેનું ગયા વર્ષે જ જાન્યુઆરી મહિનામાં ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું અને તેમની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. કોર્પોરેશનની યોજાયેલી પેટા ચૂંટણીમાં ૨૪.૩૦ ટકા મતદાન થયું હતું અને ભાજપના શકુંતલાબેન સોલંકી ૪૪૭૮ મતથી ચૂંટણી જીત્યા હતા. જોકે હવે વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર ૧૩માં કોંગ્રેસના કોર્પોરેટરનું અવસાન થતા આ બેઠક પર પેટા ચુંટણી યોજાશે..

--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.