વડોદરા શહેરની એમ.એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટી લઈને યુનિવર્સિટી હેડ ઓફીસ પોતાનો વિરોધ દર્શાવી રજૂઆત કરી હતી. વિદ્યાથીઓએ માગ હતી કે, યુનિવર્સિટીનું H.P કોર્સમાં સમગ્ર વિષય પાદરા યુનિટ ખાતે મોકલવામાં આવ્યા છે. જેને લઈને અમુક સીટોને કારણે યુનિવર્સિટી મેઈન ફેકલ્ટી પર H.Pમાં થોડા વિદ્યાર્થીઓ જ હોવાથી તે વિદ્યાર્થીઓને GIAમાં બદલી કરવામાં આવે તેવી માગ કરી રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા MSUની સાયન્સ ફેકલ્ટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન - MSU
વડોદરા: શહેરની M.S યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓની HPમાંથી GIAમાં ફીમાં ઓછી નહીં કરાતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
વડોદરા MSUની સાયન્સ ફેકલ્ટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન
વડોદરા શહેરની એમ.એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટી લઈને યુનિવર્સિટી હેડ ઓફીસ પોતાનો વિરોધ દર્શાવી રજૂઆત કરી હતી. વિદ્યાથીઓએ માગ હતી કે, યુનિવર્સિટીનું H.P કોર્સમાં સમગ્ર વિષય પાદરા યુનિટ ખાતે મોકલવામાં આવ્યા છે. જેને લઈને અમુક સીટોને કારણે યુનિવર્સિટી મેઈન ફેકલ્ટી પર H.Pમાં થોડા વિદ્યાર્થીઓ જ હોવાથી તે વિદ્યાર્થીઓને GIAમાં બદલી કરવામાં આવે તેવી માગ કરી રજૂઆત કરવામાં આવી હતી.
Intro:વડોદરા MSUની સાયન્સ ફેકલ્ટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર સાથે આંદોલન..
Body:વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓની એચપી માંથી જીઆઈએ માં ફી માં ઓછી નહિ કરાતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે ઉગ્ર રાજુઆત કરી હતી..Conclusion:વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટી લઈને યુનિવર્સિટી હેડ ઓફીસ ચાલતા ચાલતા પોતાનો વિરોધ દર્શાવી રજુઆત કરી હતી..વિદ્યાથીઓએ રજુઆત કરી હતી કે યુનિવર્સિટી નું એચપી કોર્સમાં બધા વિષય પાદરા યુનિટ ખાતે મોકલી આપવામાં આવ્યા છે જેને લઈને અમુક સીટોને કારણે યુનિવર્સિટી મેઈન ફેકલ્ટી પર એચપીમાં થોડા વિદ્યાર્થીઓ જ હોવાથી તે વિદ્યાર્થીઓને જીઆઈએ માં બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને રજુઆત કરવામાં આવી હતી..
બાઈટ _સલોની મિશ્રા VP