ETV Bharat / state

વડોદરા નેશનલ હાઇવે પર 8 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, લગ્ન કરીને જઇ રહેલા નવદંપતીનો બચાવ - vadodara accident news

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-48 તરસાલી બાયપાસ પાસે મોડી રાત્રે ક્રેઇન મારફતે રોડ પરથી વાહન હટાવતી વખતે આઠ વાહનોનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં લગ્ન કરીને કારમાં જઇ રહેલા નવ દંપતીની આબાદ બચાવ થયો હતો.

વડોદરા
વડોદરા
author img

By

Published : Jan 23, 2020, 2:57 AM IST

વડોદરાઃ નેશનલ હાઇવે નંબર-48 ઉપર તરસાલી બાયપાસ પાસે ક્રેન વડે વાહન હટાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પુરપાટ જઇ રહેલા ટ્રક ચાલકે આગળની સર્જાયેલી અકસ્માતની ઘટના જોઇને અચાનક બ્રેક મારતાં પાછળથી આવી પહેલા અન્ય વાહનો એક પછી એક 7થી 8 જેટલા વાહનો સાથે અથડાયા હતા.

વડોદરા નેશનલ હાઇવે પર 8 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત

જેમાં એક નવ દંપતીની શણગાર કરેલી કારનો પણ હતી. સદનસીબે નવ દંપતી સહિત અન્ય વાહનચાલકોને સાધારણ ઇજાઓ થઈ હતી. એક પછી એક 7થી 8 વાહનો વચ્ચે થયેલા આ વિચિત્ર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

જોકે એક તબક્કે ટ્રક ચાલકે જોરદાર બ્રેક મારતાં અન્ય વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા હતા. સદનસીબે જાનહાની ટળી હતી અને કલાકો બાદ વાહન વ્યવહાર પુનઃ કાર્યરત થયો હતો.

Intro:

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-48 તરસાલી બાયપાસ પાસે મોડી રાત્રે ક્રેઇન મારફતે રોડ પરથી વાહન હટાવતી વખતે આઠ વાહનોનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.જેમાં લગ્ન કરીને કારમાં જઇ રહેલા નવ દંપતીની આબાદ બચાવ થયો હતો.

Body:નેશનલ હાઇવે નં-48 ઉપર તરસાલી બાયપાસ પાસે ક્રેન વડે વાહન હટાવવાની કામગીરી ચાલી રહી હતી.તે દરમિયાન પુરપાટ જઇ રહેલા ટ્રક ચાલકે આગળની સર્જાયેલી અકસ્માતની ઘટના જોઇને અચાનક બ્રેક મારતાં પાછળથી આવી પહેલા અન્ય વાહનો એક પછી એક 7થી 8 જેટલા વાહનો સાથે અથડાયા હતા.જેમાં એક નવ દંપતીની શણગાર કરેલી કારનો પણ સમાવેશ થાય છે.સદનસીબે નવ દંપતી સહિત અન્ય વાહનચાલકોને સાધારણ ઇજાઓ થઈ હતી.એક પછી એક 7થી 8 વાહનો વચ્ચે થયેલા આ વિચિત્ર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.Conclusion:જોકે એક તબક્કે ટ્રક ચાલકે જોરદાર બ્રેક મારતાં અન્ય વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા હતા. સદનસીબે જાનહાની ટળી હતી અને કલાકો બાદ વાહન વ્યવહાર પુનઃ કાર્યરત થયો હતો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.