ETV Bharat / state

લ્યો બોલો, હવે વડોદરામાં ભૂલકાઓ કચરાના ઢગ પાસે ભણશે..! - Vadodara Latest News

વડોદરાઃ રાજ્યમાં સરકાર દ્વારા બાળકોમાં ડ્રોપ રેસ્યો ઘટે તે માટે અનેકો પ્રયાસો કરી રહી છે. પરંતુ, શિક્ષણ વિભાગની ઇચ્છાશક્તિના અભાવે હવે રાજ્યમાં સરકારી શાળાઓને બંધ અથવા મર્જ કરવાની પરિસ્થિતી ઉદ્ભવી છે.

લ્યો બોલો, હવે વડોદરામાં ભૂલકાઓ કચરાના ઢગ પાસે ભણસે !
author img

By

Published : Nov 19, 2019, 12:34 AM IST

વડોદરા શહેરમાં નંદ ઘર કચરાના ઢગ પાસે મુકવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. કચરાના ઢગ વચ્ચે બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે.જો કે, હાલ બાળકો નજીકની એક સોસાયટીના મકાનમાં ભણવા માટે જતા હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. આ નંદ ઘરમાં આસપાસના ઝૂંપડપટ્ટીના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. જો કે, આ નંદ ઘરને ત્યાંથી હટાવીને નજીક આવેલ કચરાના ઢગ પાસે મૂકી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં નારાઝગી જોવા મળી રહી છે.

Intro:વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં નંદ ઘર કચરાના ઢગ પાસે મુકવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું..કચરાના ઢગ વચ્ચે બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે..જોકે હાલ બાળકો નજીકની એક સોસાયટીના Body:મકાનમાં ભણવા માટે મજબૂર બન્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી.. હાલ રાજ્યમાં સરકાર બાળકોમાં ડ્રોપ રેસ્યો ઘટે તે માટે અનેકો પ્રયાસો કરી અહીં છે..પરંતુ શિક્ષણ વિભાગની ઇચ્છાશક્તિના અભાવે હવે રાજ્યમાં સરકારી શાળાઓને બંધ અથવા મર્જ કરવાની પરિસ્થિતી ઉદભવી છે..વડોદરામાં પણ સમાં વિસ્તારમાં વડોદરા કોર્પોરેશન દ્વારા બાળકો માટેના નંદ ઘરનું કેબીન મૂક્યું હતું..Conclusion:આ નંદ ઘરમાં આસપાસના ઝૂંપડપટ્ટીના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે..જોકે આ નંદ ઘરને ત્યાંથી હટાવીને નજીક આવેલ કચરાના ઢગ પાસે મૂકી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં નારાઝગી જોવા મળી રહી છે..

બાઈટ- નિકુંજ પટેલ સ્થાનિક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.