ETV Bharat / state

VMCના વાહનોમાંથી ડીઝલ ચોરી કૌંભાડ ઝડપાયું, 2ની ધરપકડ

વડોદરાઃ શહેરના અટલાદરામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલ કાઢીને વેચવાનું કૌભાંડ SOGએ ઝડપી પાડ્યું છે. ડીઝલ ચોરી મામલે 2 આરોપીની ધરકપડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા VMCના વાહનોમાંથી ડીઝલ ચોરતાં 2 આરોપી SOGએ ઝડપ્યાં
author img

By

Published : Jul 6, 2019, 12:45 PM IST

વડોદરા શહેરના અટલાદરા ખાતે કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલ કાઢી કેરબામાં ભરીને બહાર મોકલવામાં આવતું હોવાની બાતમી SOG ટીમને મળી હતી. ત્યારબાદ બાતમીને આધારે પોલીસે મુજ મહુડાના જોગણીમાતાના મંદિર પર વોચ રાખી હતી. તે દરમિયાન ટુવ્હિલર પર બે કેરબા લઇ જતા સ્કૂટર ચાલકને અટકાવી તપાસ કરી હતી. તેમની પાસેના બંને કેરબામાંથી ૩૫-૩૫ લિટર ડીઝલ મળી આવ્યું હતું. બાદ પોલીસને તેમની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

SOGની પ્રાથમિક પૂછપરછમાં ડીઝલ ચોરીનું કૌભાંડ એક વર્ષથી ચાલી રહ્યું હોવાની બહાર આવ્યું હતું. બંને આરોપીઓ શબ્બીર અને સંતોષને જેપી રોડ પોલીસને હવાલે કરાયા છે. જો કે, પોલીસ તપાસમાં ડીઝલ ચોરી કૌભાંડમાં હજુ પણ વધુ નામ બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

Intro:વડોદરા VMCના વાહનોમાંથી લાંબા સમયથી ડિઝલ ચોરી કરતા ૨ શખ્શોને SOGએ ઝડપી પાડયા..

વડોદરા શેહરના અટલાદરા ખાતે વડોદરા મ્યુ. કોર્પોરેશનના વાહનોમાંથી ડિઝલ કાઢીને વેચી દેવાનું લાંબા સમયથી ચાલતું કૌભાંડ એસઓજીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. એસઓજીએ આ ડીઝલ ચોરી મામલે ૨ ઐરોપીઓની ઝડપી પાડયા છે...

Body:વડોદરા શહેરના અટલાદરા ખાતે કોર્પોરેશનના વાહનોમાંથી ડિઝલ કાઢી કારબામાં ભરી લઇને બહાર મોકલી આપવામાં આવતું હોવાની વિગતોને આધારે એસઓજીની ટીમે બાતમીના આઘારે વોચ રાખી હતી. પોલીસે મુજમહુડા ખાતે જોગણીમાતાના મંદિર પાસેથી ટુવ્હિલર પર બે કારબા લઇ જતા સ્કૂટર ચાલકને અટકાવી તપાસ કરતાં બંને કારબામાંથી ૩૫-૩૫ લિટર ડિઝલ મળ્યું હતું.
Conclusion:એસઓજીની પ્રાથમિક પૂછપરછમાં ડિઝલ ચોરીનું કૌભાંડ એક વર્ષથી ચાલી રહ્યું હોવાની વિગતો બહાર આવતાં આગળની તપાસ માટે ઝડપાયેલ બંને આરોપીઓ શબ્બીર અને સંતોષને જેપી રોડ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. જોકે પોલીસની આ તપાસમાં દકમિયાન ડિઝલ ચોરી કૌભાંડમાં હજુ પણ કેટલાક નામો બહાપર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.