ETV Bharat / state

વડોદરાના મકરપુરા GIDC વિસ્તારની કેમસેલ કંપનીમાં વિસ્ફોટ, 6 લોકો ઇજાગ્રસ્ત

વડોદરા : શહેરની મકરપુરા GIDCમાં આવેલી કેમસેલ કંપનીમાં ટેસ્ટિંગ મશીનમાં પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. જેમાં કંપનીના માલિક સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્રારા આગ પર કાબૂ મેળવ્યો હતો.

etv bharat
author img

By

Published : Oct 21, 2019, 10:02 PM IST

Updated : Oct 22, 2019, 7:25 AM IST

મકરપુરા GIDCમાં આવેલી કેમસેલ કંપનીમાં ટેસ્ટિંગ મશીનમાં પ્રેશર વધી જતા આગ ફાટી નીકળી હતી.જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી કેમસેલ કંપનીમાં વિસ્ફોટ થતા 6 લોકો ઇજાગ્રસ્ત

ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાએ જણાવ્યું હતું કે, મકરપુરા GIDCની કેમસેલ કંપનીમાં કંપનીના માલિક મશીનમાં ટેસ્ટિંગ કરી રહ્યા હતા. તે સમયે પ્રેશર વધી જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. તેમજ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Intro:વડોદરા શહેરની મકરપુરા જીઆઇડીસીમાં આવેલી કેમસેલ કંપનીમાં ટેસ્ટિંગ મશીનમાં પ્રેશર વધી જતા બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. જેમાં કંપનીના માલિક સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતાBody:જેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
કેમસેલ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી
Conclusion:વડોદરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, મકરપુરા જીઆઇડીસીની કેમસેલ કંપનીમાં કંપનીના માલિક ટેસ્ટિંગ મશીનમાં ટેસ્ટિંગ કરી રહ્યા હતા તે સમયે પ્રેશર વધી જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. ભારે જહેમત બાદ અમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

બાઈટ -નિકુંજ આઝા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર
Last Updated : Oct 22, 2019, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.