ETV Bharat / state

સાવલીના ભાદરવા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - રાજયસરકારની યોજનાઓ

વડોદરાઃ સાવલી તાલુકના ભાદરવા ગામે રાજ્યસરકારની વિવિધ લોકઉપયોગી યોજનાનો લાભ લાભાર્થીને ઘર આંગણે મળી રહે તે હેતુથી ગામની કન્યાશાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

fefe
author img

By

Published : Oct 23, 2019, 8:28 AM IST

સામાન્ય રીતે ગ્રામજનોને નાના-મોટા સરકારી કામકાજ કરાવવા માટે કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે. જેથી ભાદરવા પંથકના અરજદારોને પૈસા અને સમયની બચત કરાવી ઘર આંગણે જ આવકનાં દાખલા તથા 'માં અમૃતમ કાર્ડ' રીન્યુ જેવા કામોની સમસ્યાનું નિરાકરણ લાવવું એ કાર્યક્રમનો મુખ્ય હેતો હતો. આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

સાવલીના ભાદરવા ગામે લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

આ તકે ભાદરવા સરપંચ મહેન્દ્રસિંહ રણા, પ્રાંત અધિકારી એસ,જે,પંડ્યા, મામલતદાર એ,વી, ભાટીયા, TDO એમ,ડી, ભાટીયા ટીમ સાથે સામાજીક કાર્યકર અશોક ગામેચી ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:સાવલી તાલુકાના ભાદરવા ગામે સેવસેતુ કાર્યક્રમ યોજાયો તેમાં ભાદરવા પંથકના લાભાર્થીઓને સરકારી યોજનાઓ નો ઘરઆંગણે અપાઈ સેવા

Body:વડોદરા જિલ્લા સાવલી ના ભાદરવા ગામે રાજ્યસરકારના અભિગમ સરકાર ની વિવિધ લોકઉપયોગી યોજના નો લાભાર્થી ને ઘર આંગણે મળી રહે તે શુભઆશય થી ભાદરવા ગામ ની કન્યાશાળા ના પ્રાંગણમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ભાદરવા પંથકના અરજદાર ઓ ને પૈસા અને સમય ની બચત કરાવી ઘર આંગણે જ આવકનાં દાખલા, માં અમૃતમ કાર્ડ રીન્યુ જેવી તેવો ની સમસ્યાઓ નું નિરાકરણ લાવવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓ એ લાભ લીધો હતો
Conclusion:આપ્રસંગે ભાદરવા સરપંચ મહેન્દ્રસિંહ રણા પ્રાંત અધિકારી એસ,જે,પંડ્યા મામલતદાર એ,વી, ભાટીયા તાલુકાવિકાસઅધિકારી, એમ,ડી, ભાટીયા ટીમ સાથે સામાજિકકાર્યકર અશોક, ગામેચી ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ 1 મહેન્દ્રસિંહ રણા
સરપંચ ભાદરવા ગ્રામ પંચાયત
2 પ્રાંત અધિકારી
એસ,જે,પંડિયા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.