ETV Bharat / state

વડોદરા ચૂંટણી માટે EVM-VVPATનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું

વડોદરાઃ લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત, તટસ્થ, નિર્ભય તથા સરળ મતદાનની ખાત્રી આપતી વિવિધ વ્યવસ્થાઓ ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશોને ચુસ્ત રીતે અનુસરીને કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવાની પૂર્વ તૈયારીઓના ભાગરુપે વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.

author img

By

Published : Apr 11, 2019, 1:19 PM IST

વડોદરા લોકસભા ચૂંટણી 2019

ભારત ચૂંટણી પંચે ઠરાવેલા નિયમો મુજબ અને પારદર્શકતાની ખાતરી મળે તે રીતે EVM અને VVPAT તેમજ સ્ટાફ નર્સ અને MIની પ્રક્રિયાઓ દેખરેખ હેઠળ એકદમ પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. EVMના સેકન્ડ રેન્ડમાઇઝેશનના પગલે જે વિધાનસભા વિસ્તારોમાં આજે મતદાન મથકો છે, ત્યાં કયા નંબરના EVM, VVPAT મશીનો રાખવામાં આવશે તે, નિર્ધારિત કરવામાં આવ્યું છે. જ્યારે સ્ટાફ દ્વારા સ્ટાફની વિગતો એકત્ર કરવામાં આવી છે.

ગત્ત ૨૫ માર્ચના રોજ જે ફર્સ્ટ રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું હતું. તેથી વડોદરા સંસદિય બેઠકના સાત વિધાનસભા વિસ્તારોના મતદાન મથકોની સંખ્યા, અનામત પ્રમાણે EVM, VVPATની ફાળવણી કરવામાં આવી હતી. તેવી જ રીતે સ્ટાફના સેકન્ડ રેન્ડેમાઇઝેશન દ્વારા વડોદરા સંસદિય બેઠકના પ્રત્યેક વિધાનસભા વિભાગના મતદાન મથકો ખાતે ફરજ બજાવવા માટે કુલ જરૂરીયાત પ્રમાણે 110 ટકા સ્ટાફની પારદર્શકતા સાથે ફાળવણી કરવામાં આવી હતી. હવે ત્રીજા રેન્ડેમાઇઝેશન દ્વારા મતદાન મથકે ફરજ બજાવવા માટે મતદાન કર્મચારીઓની ટીમો બનાવવામાં આવશે.

વડોદરા  લોકસભા ચૂંટણી 2019 માટે EVM અને VVPAT સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું..

મતદાનની તારીખ જેમ જેમ નીકટ આવતી જાય છે, તેમ તેમ જિલ્લા ચૂંટણી તંત્ર ધ્વારા મુક્ત, તટસ્થ અને નિર્ભય તથા સરળ મતદાનની ખાત્રી આપતી વિવિધ વ્યવસ્થાઓ ભારતના ચૂંટણી પંચના દિશાનિર્દેશોને ચુસ્ત રીતે અનુસરીને કરવામાં આવી રહી છે..વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. તેના અનુસંધાને ભારતના ચૂંટણી પંચે ઠરાવેલા નિયમો મુજબ અને પારદર્શકતાની ખાતરી મળે તે રીતે ઇવીએમ વીવીપેટ તેમજ સ્ટાફ નર્સ એન્ડ એમ આઈની પ્રક્રિયાઓ હાજરીમાં અને તેમની દેખરેખ હેઠળ એકદમ પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી.એવી એમના સેકન્ડ રેન્ડમાઇઝેશનના પગલે જે વિધાનસભા વિસ્તારોમાં આજે મતદાન મથકો છે. એ મતદાન મથકો ખાતે કયા નંબરના ઇવીએમ વીવીપેટ થશે. એ નિર્ધારિત થઇ કરવામાં આવ્યું છે, જ્યારે સ્ટાફ દ્વારા સ્ટાફની વિગતો એકત્ર કરવામાં આવી છે. તેમાંથી વડોદરા સંસદીયના શાક વિધાનસભા ઉલ્લેખનીય છે કે આગામી તા.૨૫ માર્ચના રોજ જે ફર્સ્ટ રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું, તેનાથી વડોદરા સંસદિય બેઠકના સાત વિધાનસભા વિસ્તારોના મતદાન મથકોની સંખ્યા + અનામત પ્રમાણે ઇવીએમ-વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. તેવી જ રીતે, સ્ટાફના સેકન્ડ રેન્ડેમાઇઝેશન ધ્વારા વડોદરા સંસદિય બેઠકના પ્રત્યેક વિધાનસભા વિભાગના મતદાન મથકો ખાતે ફરજ બજાવવા માટે કુલ જરૂરીયાતના ૧૧૦% પ્રમાણે સ્ટાફની પારદર્શકતા સાથે ફાળવણી કરવામાં આવી હતી. હવે ત્રીજા રેન્ડેમાઇઝેશન ધ્વારા મતદાન મથકે ફરજ બજાવવા માટે મતદાન કર્મચારીઓની ટીમો બનાવવામાં આવશે..

--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.