ETV Bharat / state

વડોદરામાં પૂરગ્રસ્તોને 68.98 લાખની સહાય કરવામાં આવી

author img

By

Published : Aug 6, 2019, 10:41 PM IST

વડોદરા: શહેરના પૂર અસરગ્રસ્તોને કેશ ડોલ અને ઘરવખરી સહાયનું 122 ટીમો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં 11,087 અસરગ્રસ્તોને રૂપિયા 68.98 લાખની સહાય આપવામાં આવી હતી.

વડોદરામાં પૂરગ્રસ્તોને રૂપિયા 68.98 લાખની સહાય કરાઇ

વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ રાહત અને પુનસ્થાપનના ભાગરૂપે શહેરના અસરગ્રસ્તોને રાજ્ય સરકારના નિયમો અને ધારાધોરણો પ્રમાણે રોકડ સહાય અને ઘરવખરી સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તેના માટે જરૂરી ફાળવણી કરવામાં આવી હતી.

વડોદરા
વડોદરામાં પૂરગ્રસ્તોને રૂપિયા 68.98 લાખની સહાય કરાઇ

જિલ્લાના વિવિધ સરકારી ખાતાના 450 જેટલા કર્મચારીઓની 122 ટીમો બનાવવામાં આવી છે અને ઉચ્ચાધિકારીઓ દ્વારા ચૂકવણીની કાર્ય પદ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પસ યોજીને આ સહાયની સ્થળ ચુકવણી કરવામાં આવી હતી.

વડોદરા
વડોદરામાં પૂરગ્રસ્તોને રૂપિયા 68.98 લાખની સહાય કરાઇ

શહેરમાં પ્રભાવિત 11,087 જેટલા અસરગ્રસ્તોને કેશ ડોલના રૂપમાં રૂપિયા 18.76 લાખ અને ઘરવખરી સહાય પેટે રૂપિયા 50.22 લાખ મળીને કુલ રૂપિયા 68.98 લાખની સહાય કરવામાં આવી હતી.

Intro:વડોદરા શહેરના પુર અસરગ્રસ્તોને કેશ ડોલ અને ઘરવખરી સહાયનું 122 ટીમોના દ્વારા કરાયું વિતરણ..

શહેરમાં 11087 અસરગ્રસ્તોને ચૂકવાઈ રૂ.68.98 લાખની સહાય..

Body:વડોદરા શહેરમાં પુરની સ્થિતિ બાદ રાહત અને પુનરસ્થાપન ના ભાગરૂપે શહેરના અસરગ્રસ્તોને રાજ્ય સરકારના નિયમો અને ધારાધોરણો પ્રમાણે રોકડ સહાય અને ઘરવખરી સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે તેના માટે જરૂરી ફાળવણી કરવામાં આવી છે..Conclusion:જિલ્લાના વિવિધ સરકારી ખાતાના 450 જેટલા કર્મચારીઓની 122 ટીમો બનાવવામાં આવી છે અને ઉચ્ચાધિકારીઓ દ્વારા ચૂકવણીની કાર્ય પદ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.. અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પસ યોજીને આ સહાયની સ્થળ ચુકવણી સવારના 10 વાગ્યા થી સાંજના 5 વાગ્યા દરમિયાન કરવામાં આવી રહી છે.

શહેરમાં પ્રભાવિત 11087 જેટલા અસરગ્રસ્તોને કેશ ડોલના રૂપમાં રૂ.18.76 લાખ અને ઘરવખરી સહાય પેટે રૂ.50.22 લાખ મળી ને કુલ રૂ.68.98 લાખની સહાય ચુકવવામાં આવી છે.આવતીકાલ સુધીમાં આ કામગીરી પુરી કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.