વડોદરા શહેરના ફતેહગંજ, નિઝામપુર, સયાજીગંજ જેવા વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જોકે અચાનક વાતાવરણમાં આવેલા બદલાવને લઈને ગાજવીજ સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
શહેરમાં લાંબા વિરામબાદ મેઘરાજા આવતા ઉકરાટ વચ્ચે ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.