ETV Bharat / state

વડોદરામાં ખાનગી કંપનીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા - કામદારો

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં કર્મચારીઓને કારણ વગર છુટા કરવામાં આવતા કર્મચારીઓએ હડતાળ પાડી દીધી હતી. મળતી માહિતી મુજબ કંપનીના 35 જેટલા કામદારોએ કામકાજ ઠપ્પ કરી કંપનીના ગેટ બહાર જમીન પર બેસીને વિરોધ દર્શાવ્યો હતો.

vdr
author img

By

Published : Jul 26, 2019, 3:08 AM IST

મંજુસર GIDCમાં આવેલી મુળ બ્રાઝીલની ખાનગી કંપનીના નવ જેટલાં કામદારોને કારણ વગર છુટા કરવામાં આવ્યાનો આરોપ કામદારોએ કર્યો છે. તથા કામદારોને સિકયુરિટી સ્ટાફ દ્વારા અંદર જતા રોકવામાં આવ્યા હતા.ત્યારે કંપનીના કર્મચારીઓએ આ મામલે હડતાલ પાડી હતી.

વડોદરામાં ખાનગી કંપનીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

કર્મચારીઓએ કંપનીના ગેટ બહાર બેસી તથા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસનો સહારો લેવો પડ્યો હતો. જેને લઇને ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.

Intro:વડોદરા કર્મચારીઓને કરણ વગર છુટા કરી દેવાના આક્ષેપ સાથે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા..

Body:વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જી આઇ ડી સી માં આવેલી ટેડિટ પેકિંગ એન્ડ ઘાસકેટ પ્રા લી નામની કંપનીમાં કર્મચારીઓએ હડતાળ પાડી દીધી હતી..મળતી માહિતી મુજબ કંપની ના 35 જેટલા કામદારોએ કામકાજ ઠપ્પ કરી કંપની ની ગેટ બહાર જમીન પર બેસીને વિરોધ દર્શાવ્યો હતો..Conclusion:કર્મચારીઓને
કંપનીના કામદારોએ કંપનીના સ્ટાફને સિક્યુરિટી એ અંદર જતા રોકવામાં આવ્યા હતા..જોકે નવ જેટલાં કામદારોને કારણ વગર છુટા કર્યા નો કામદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો..જોકે મૂળ બ્રાઝિલ ની આ કંપની છે..જોકે આ સમગ્ર મામલે એક સમયે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પડ્યો હતો..

બાઈટ- કિરીટ મકવાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.