ETV Bharat / state

ભારતીય વાયુ સેના માટે પરિવહન વિમાનોના ઉત્પાદનના પ્રોજેક્ટનું લેપ્રસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદી કરશે શિલાન્યાસ - Indian Air Force

વડોદરામાં આવતાકાલે મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી વિમાન ઉત્પાદનને એક ખૂબ મોટા પ્રોત્સાહન રૂપે વડાપ્રધાન 30મી ઓક્ટોબરના રોજ ભારતીય વાયુ સેના (Indian Air Force) માટે પરિવહન વિમાનોના ઉત્પાદનના પ્રોજેક્ટનું (Project Manufacture Transport aircraft) શિલાન્યાસ કરશે. આ ડિફેન્સ માટે મહત્વની ગણાતી મીસાઇલ પણ અહીંયા મુકવામાં આવનાર છે. આ વિકાસના કામોમાં દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાગરિક પરિવહન પ્રધાન જ્યોતિરાદિત્ય એમ.સિંધિયા, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ભારતીય વાયુ સેના માટે પરિવહન વિમાનોના ઉત્પાદનના પ્રોજેક્ટનું લેપ્રસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદી કરશે શિલાન્યાસ

author img

By

Published : Oct 29, 2022, 10:50 PM IST

વડોદરા મેક ઇન ઇન્ડિયા (Make in India) અને સ્વદેશી વિમાન ઉત્પાદનને એક ખૂબ મોટા પ્રોત્સાહન રૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડોદરા ખાતે આવતીકાલે 30મી ઓક્ટોબરના રોજ ભારતીય વાયુ સેના (Indian Air Force) માટે પરિવહન વિમાનોના ઉત્પાદનના પ્રોજેક્ટનું (Project Manufacture Transport aircraft) શિલાન્યાસ કરશે. તે પહેલા લેપ્રસી ગ્રાઉન્ડ (Vadodara Leprosy Ground) પર સ્વદેશી નિર્મિત LCH હેલીકોપ્ટર આવી પહોંચ્યું છે. ડિફેન્સ માટે મહત્વની ગણાતી મીસાઇલ પણ અહીંયા મુકવામાં આવનાર છે. આ પ્રસંગે દેશના સંરક્ષણ પ્રધાન (Minister of Defence) રાજનાથ સિંહ, નાગરિક પરિવહન પ્રધાન (Minister of Civil Transport) જ્યોતિરાદિત્ય એમ.સિંધિયા, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વડોદરા ખાતે આવતીકાલે 30મી ઓક્ટોબરના રોજ ભારતીય વાયુ સેના માટે પરિવહન વિમાનોના ઉત્પાદનના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે.

શિલાન્યાસ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સલામતી વિષયક કેબિનેટ કમિટીએ (abinet Committee on Safety) આઠ સપ્ટેમ્બર 2021ના રોજ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (Airbus Defence and Space) એસ.એ.સ્પેન પાસેથી 56સી - 295 mw ટ્રાન્સપોર્ટ એરક્રાફટ મેળવવાની દરખાસ્ત મંજૂર કરી હતી. વડોદરામાં 295 એમ ડબલ્યુ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બ્લી પ્લાન્ટનું (Aircraft final assembly plant) શિલાન્યાસ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

ફાયરિંગ રેન્જ સાથે પ્રતિ મિનિટ સક્ષમતા આગળના ભાગમાં 20 MM નોઝ ગન, જે 2 કિમી સુધીની ફાયરિંગ રેન્જ સાથે પ્રતિ મિનિટ 800 રાઉન્ડ ફાયર કરવામાં સક્ષમ છે. 70 MM રોકેટ પોડ સ્ટબ વિંગ પર માઉન્ટ થયેલા છે, જેની સીધી ફાયરિંગ રેન્જ 4 કિમી સુધી અને પરોક્ષ 8 કિમી સુધી છે. બંદૂકની ઉપર લાંબા અંતરની દિવસ અને રાત્રિ દેખરેખ અને લક્ષ્યને ટ્રેક કરવા માટે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પોડ (Electro optical pod) છે. એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ 'ધ્રુવસ્ત્ર' અને એર ટુ એર મિસાઈલ મિસ્ટ્રાલ 2 જેની મહત્તમ ઈન્ટરસેપ્શન રેન્જ 6.5 કિમી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.