ETV Bharat / state

વડોદરામાં શહીદ જવાન આરીફની અંતિમ યાત્રામાં હજારો લોકોની મેદની ઉમટી

author img

By

Published : Jul 24, 2019, 7:50 PM IST

વડોદરા: શહેરના નવાયાર્ડ વિસ્તારના રોશન નગરમાં રહેતો મહંમદ આરીફ સફી અલી પઠાણ છેલ્લા 4વર્ષથી જમ્મુ એન્ડ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બજાવતો હતો. ત્યારે આંતકી અથડામણમાં આરીફને ગોળી વાગતા શહીદ થયા હતા.

વડોદરામાં શહીદ જવાન આરીફની અંતિમ યાત્રામાં હજારોની મેદની

ભારતમાં જવાનોની શહીદીના કિસ્સા અખબારોમાં અવારનવાર આવતા હોય છે. તેમ છતાં આંતકી ઘટનાઓ બંધ થવાનું નામ લેતી નથી. દેશની રક્ષા અર્થે આરીફ જેવા ઘણાં શહીદો શાહદતીને ભેટતા હશે. જેમના સપનાઓ વિશે આપણે ક્યારે પણ વિચારતા હોતા નથી.

વડોદરામાં શહીદ જવાન આરીફની અંતિમ યાત્રામાં હજારોની મેદની

આરીફના પાર્થિવ દેહને આજે અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. જવાનને સન્માન આપવા માટે લોકોએ સ્વૈચ્છાએ વીરની રેલીમાં સંમેલિત થયા હતા. હજારોની સંખ્યામાં લોકોની મેદની જોવા મળી હતી. મંગળવારે આરીફના પાર્થિવ દેહને એરપોર્ટ પર લાવ્યા બાદ સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો.

બુધવારની સવારે સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે સેનાની ટ્રકમાં પાર્થિવ દેહને દફનવિધિ પહેલા નવાયાર્ડ વિસ્તારમાં તેના ઘરે લઈ જવાયો હતો. હજારોની મેદની વચ્ચે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ ચિસ્તીષા મસ્જિદ ખાતે પણ લઇ જવાયો હતો. જેમાં દરેક શહેરીજનો આંખોમાં આંસુ સાથે જવાન અમર રહોના નારા સાથે જોડાયા હતા. આરીફ પઠાણ અમર રહોના ગગનભેદી નારા સાથે નવાયાર્ડ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. તેમજ ચિસ્તીયા મસ્જિદ ખાતે ધર્મ ગુરુ દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા.

Intro:વડોદરા જમ્મુ કાશ્મીરમાં શહીદ આરીફ પઠાણની સ્મશાન યાત્રામાં હઝારોની ભીડ ઉમટી, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ વિદાઈ..

વડોદરાનો યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયો હતો..વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારના રોશન નગરમાં રહેતો મહંમદ આરીફ સફી અલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ એન્ડ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બાજવતો હતો.આતંકી અથડામળ માં આરીફને ગોળી વાગતા શહીદ થયો હતો..Body:જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા સેનાના જવાન આરિફ પઠાણની અંતિમ યાત્રામાં આજે હજારો લોકો ઉમટી પડ્યા હતા.

મંગળવારે રાતે તેના મૃતદેહને એરપોર્ટ પર લાવવામાં આવ્યા બાદ સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં મુકાયો હતો. આજે સવારે સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે સેનાની ટ્રકમાં મૃતદેહને દફનવિધિ પહેલા નવાયાર્ડ વિસ્તારમાં તેના ઘરે લઈ જવાયો હતો. અને ત્યારબાદ હજારોની ભીડ વચ્ચે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ ચિસ્તીષા મસ્જિદ ખાતે લઈ જવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો આશું સાથે જવાન અમર રાહોના નારા સાથે જોડાયા હતા..ચિસ્તીયા મસ્જિદ ખાતે ધર્મ ગુરુ નમાજ પઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં મુશલીમ બિરાદરો જોડાયા હતા..Conclusion:આરીફ પઠાણ અમર રહો....ના ગગનભેદી નારાઓ સાથે નવાયાર્ડ વિસ્તાર આજે સવારથી ગુંજી ઉઠ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.