ETV Bharat / state

વડોદરામાં ફરી એકવાર પડ્યો ભુવો, તંત્રની પોલ ખુલ્લી - તંત્ર

વડોદરા: શહેરમાં ફરી એકવાર ભુવો પડ્યાની ઘટના સામે આવી હતી. જેમાં શહેરમાં આવેલા હરણી વિસ્તારમાં જાહેરમાર્ગ પર વધુ એકવાર ઉંડો ભુવો પડ્યો હતો. જેને કારણે વાહન-વ્યહારો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો..

વડોદરામાં ફરી એકવાર પડ્યો ભુવો, તંત્રની પોલ ખુલ્લી
author img

By

Published : Jul 28, 2019, 3:48 AM IST

શહેરમાં દર વર્ષે ચોમાસાની દરમિયાન શહેરની આસપાસ ભુવા પડે છે. ત્યારે આ ભુવા તંત્રની પોલ ખુલ્લી પાડે છે. જોકે અવાર નવાર શહેરના રાજમાર્ગો પર પડી રહેલા ભૂવાને માટે જવાબદાર કોણ છે ? આ જ વર્ષે શહેરમાં અગાઉ પણ વાઘોડિયા રોડ, માંજલપુર તેમજ નવાપુરા જેવા વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જ્યારે જાહેર માર્ગો પર ચોમાસા દરમિયાન પડતા ભુવા ઘણા જોખમી સાબિત થતા હોય છે.

વડોદરામાં ફરી એકવાર પડ્યો ભુવો, તંત્રની પોલ ખુલ્લી

શહેરમાં દર વર્ષે ચોમાસાની દરમિયાન શહેરની આસપાસ ભુવા પડે છે. ત્યારે આ ભુવા તંત્રની પોલ ખુલ્લી પાડે છે. જોકે અવાર નવાર શહેરના રાજમાર્ગો પર પડી રહેલા ભૂવાને માટે જવાબદાર કોણ છે ? આ જ વર્ષે શહેરમાં અગાઉ પણ વાઘોડિયા રોડ, માંજલપુર તેમજ નવાપુરા જેવા વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જ્યારે જાહેર માર્ગો પર ચોમાસા દરમિયાન પડતા ભુવા ઘણા જોખમી સાબિત થતા હોય છે.

વડોદરામાં ફરી એકવાર પડ્યો ભુવો, તંત્રની પોલ ખુલ્લી
Intro:વડોદરા શહેરમાં વધુ એક વખત 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો..

Body:મળતી માહિતી મુજબ વડોદરા શહેરના હરણી વિસ્તારમાં જાહેર માર્ગ પર વધુ એક વખત ઊંડો ભુવો પડતા વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો...શહેરના ન્યુ વીઆઇપી રોડ પાસે પડયો છે ભુવો પડવાથી પસાર થતા વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો..Conclusion:શહેરમાં દર વર્ષે ચોમાસાની આસપાસ આ જ પ્રકારે ભુવા પડે છે અને તંત્રની પોલ ખુલ્લી પડે છે..જોકે અવાર નવાર શહેરના રાજમાર્ગો પર પડી ગયેલા ભૂવાને માટે કોણ જવાબદાર ? આ જ વર્ષે શહેરમાં અગાઉ પણ વાઘોડિયારોડ, માંજલપુર ,નવાપુરા જેવા વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી..જાહેર માર્ગો પર ચોમાસા દરમિયાન પડતા ભુવા ઘણા જોખમી સાબિત થતા હોય છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.