લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌ કોઇની નજર 23 મેના રોજ થનારી મતગણતરી પર છે. જેથી વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારીએ 23 મેના રોજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 23 મેના રોજ મતગણરી પોલીસની દેખરેખ હેઠળ થશે.
વડોદરામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થશે મતગણતરીઃ જિલ્લા ચૂંટણી અધિકારી - Gujarat
વડોદરાઃ જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પરિણામના દિવસે કડક વ્યવસ્થા ગોઠવી હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 23 મેના રોજ મતગણતરી થવાની છે. તેના ભાગરૂપે વડોદરમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડોદરામાં 23 મે રોજ પોલીસ બંદોબસ્તની વચ્ચે મતગણતરી થશેઃ જિલ્લા ચૂંટણી અધિકારી
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌ કોઇની નજર 23 મેના રોજ થનારી મતગણતરી પર છે. જેથી વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારીએ 23 મેના રોજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 23 મેના રોજ મતગણરી પોલીસની દેખરેખ હેઠળ થશે.
Intro:
Body:વડોદરા 23 મેના રોજ મતગણતરીને લઈને તંત્ર સજ્જ..
લોકસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.23 મેના રોજ લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યાં છે ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે પત્રકાર પરિષદ સંબોધી હતી..જેમાં તા.23 મેના રોજ થનાર મતગણતરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મતગણતીના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રક્રિયા પૂર્ણ થશે તેમજ શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થશે 20- વડોદરા સંસદીય મતદાર વિભાગમાં 7 વિધાનસભા વિસ્તારો માટે અલાવ અલગ મતગણતરી ખંડમાં ઇવીએમ કાઉન્ટીગ શરૂ થશે.પ્રત્યેક વિધાનસભા ખંડમાં કુલ 14 કાઉન્ટીબગ ટેબલ અને એક આરઓ ટેબલ રહેશે..સમગ્ર વ્યસ્થામાં ચુસ્ત બંદોબસ્ત રહેશે..
બાઇટ - શાલિની અગ્રવાલ, જિલ્લા ચૂંટણી અધિકારી, વડોદરા
Conclusion: