ETV Bharat / state

અરે વાહ... 'સેન્ટ્રલ વિસ્ટા' પ્રોજેક્ટમાં રાજ્યની આ યુનિવર્સિટી ભજવશે મહત્વની ભૂમિકા - MS University as a knowledge partner in Central Vista Project

નવી દિલ્હીમાં બની રહેલા નવા સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટામાં (PM Modi dream project Central Vista) સમગ્ર દેશની ઝાંખી દેખાય તે માટે વડોદરાની એમ.એસ યુનિવર્સિટી (MS University)અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર( Ministry of Culture) વચ્ચે MoU કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો મહત્વની ભૂમિકા નિભાવશે.

અરે વાહ... 'સેન્ટ્રલ વિસ્ટા' પ્રોજેક્ટમાં રાજ્યની આ યુનિવર્સિટીની પણ હશે મહત્વની ભૂમિકા

author img

By

Published : Jun 7, 2022, 1:55 PM IST

Updated : Jun 7, 2022, 2:08 PM IST

વડોદરાઃ શહેરની એમ. એસ. યુનિવર્સિટી માટે (MS University) ગૌરવની વાત છે. યુનિવર્સિટી અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ( Ministry of Culture) વચ્ચે ગત 3 તારીખે એક MoU સાઇન કરવામાં આવ્યા છે. દિલ્હી સ્થિત સંસદ ભવનની નવી ઇમારત સેન્ટ્રલ વિસ્ટામાં(New Parliament House) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહથી દેશનું આર્ટવર્ક (PM Modi dream project Central Vista) તેમાં સામેલ કરવાનું છે, જેમાં એમ.એસ.યુનિવર્સિટીને નોલેજ પાર્ટનર તરીકે એપોઇન્ટ કરવામાં આવી છે.

સેન્ટ્રલ વિસ્ટા

આ પણ વાંચોઃ MSUએ લંડન અને કિર્ગીસ્તાનની યુનિ.સાથે MOU સાઈન કર્યા

કલાકૃતિઓ સંસદ ભવનની દિવાલો પર અંકિત - આ ઇમારતમાં જુદા જુદા આર્ટવર્ક માટે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો કામગીરી કરશે, સંસદમાં દેશની છબી દેખાય તેવો આગ્રહ રખાયો છે અમારી સાથે ઘણા બધા એક્સપર્ટ્સ પણ કામ કરશે. જેઓ ઘણું રિસર્ચ કરશે અને ક્યાં શું પ્રખ્યાત છે તે શોધશે. ગુજરાતની રાણીની વાવ સહિતના હેરિટેજ વિશે હાલ રિસર્ચ કરવામાં આવ્યું છે. આવી જ રીતે દેશના જુદા જુદા સ્થળોની કલાકૃતિઓ સંસદ ભવનની દિવાલો પર અંકિત કરવામાં આવશે. નોલેજ પાર્ટનર તરીકે એમ.એસ.યુનિવર્સિટી કલાકૃતિઓ (MS University as a knowledge partner in Central Vista Project) માટે સલાહ આપશે. આ સિવાય યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ મદદ લેવાશે. વડોદરા માટે ગૌરવની વાત છે. દેશમાંથી નોલેજ પાર્ટનર તરીકે પસંદગી થઇ છે.

આ પણ વાંચોઃ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયારની WHOમાં થઇ પસંદગી

નોલેજ પાર્ટનર તરીકે MOU કરવામાં આવ્યા - નવી દિલ્હીમાં નવીન નિર્માણ પામનાર સંસદભવન જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ (PM Modi dream project Central Vista) તરીકે ઓળખાય છે તે માટે નોલેજ પાર્ટનર તરીકે MoU કરવામાં આવ્યા છે. જેમાં સંસ્કૃત, ટ્રેડિશનલ સ્ટડીઝ, વૈદિક સ્ટડીઝ, હિન્દુ સ્ટડીઝ, ભાતીગળ વાર્તા કથન, ઓરલ સ્ટડી, મેનુ સ્ક્રિપ્ટ લિપિ, ટ્રેડિશનલ નોલેજ સિસ્ટમ, ભાતીગળ નૃત્ય કલા, કલ્ચરલ ઇન્ફોર્મેશન, પર્ફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટસને લગતા વિવિધ વિષયો ઉપર નોલેજ પાર્ટનર તરીકે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પસંદગી (MS University as a knowledge partner in Central Vista Project ) કરવામાં આવી છે. MoU યુનિવર્સિટી વતી કુલપતિ પ્રોફેસર વી. કે. શ્રીવાસ્તવ અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર તરફથી સચિદાનંદ જોષી દ્વારા સાઈન કરવા આવ્યો છે.

Last Updated : Jun 7, 2022, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.