ETV Bharat / state

Mixed martial arts: વડોદરાની યુવતીએ MMA પ્રોફેશનલ લીગમાં પસંદગી પામી દેશમાં ડંકો વગાડ્યો - Gujarat in Mixed Martial Arts

વડોદરાની યુવતી ઇશિકા થિટેની પસંદગી કરી છે. ઇશિકા થિટે ગુજરાતની પહેલી યુવતી છે કે જે મિકસ્ડ માર્શલ આર્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. ઇશિકા ગુજરાતની (Mixed martial arts) પહેલી વ્યવસાયિક MMA ફાઈટર છે. એકંદરે ભારતમાં બહુ ઓછી મહિલા વ્યવસાયિક MMA લડવૈયાઓ છે.

Mixed martial arts: વડોદરાની યુવતીએ MMA પ્રોફેશનલ લીગમાં પસંદગી પામી દેશમાં વડોદરાનો વગાડ્યો ડંકો

author img

By

Published : Feb 4, 2022, 9:24 PM IST

Updated : Feb 5, 2022, 10:20 AM IST

વડોદરા: MMA એટલે મિકસ્ડ માર્શલ આર્ટ (Mixed martial arts). તે હાલમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી રમત છે. UFC અને ONE ચેમ્પિયનશિપ (UFC and ONE Championships) જેવી આ વ્યવસાયિક લીગ NBA કરતા પણ વધુ પ્રખ્યાત થઈ રહી છે.

વડોદરાની યુવતીએ MMA પ્રોફેશનલ લીગમાં પસંદગી પામી દેશમાં ડંકો વગાડ્યો

MMAમાં ગુજરાતની પહેલી યુવતી વડોદરાની ઇશિકા થિટે

આવી જ એક ભારતીય લીગ મેટ્રિક્સ ફાઇટ નાઈટ છે. તેની માલિકી ટાઇગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફની છે. તેઓએ પ્રોફેશનલ લેવલ પર લડવા માટે વડોદરાની યુવતી ઇશિકા થિટેની પસંદગી કરી છે. ઇશિકા થિટે ગુજરાતની પહેલી યુવતી (Gujarat in Mixed Martial Arts) છે કે જે મિકસ્ડ માર્શલ આર્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. ઇશિકા ગુજરાતની પહેલી વ્યવસાયિક MMA ફાઈટર છે. એકંદરે ભારતમાં બહુ ઓછી મહિલા વ્યવસાયિક MMA લડવૈયાઓ છે. તેમની વચ્ચે એકમાત્ર ગુજરાતી હોવાનો ઇશિકાને ગર્વ છે. ઇશિકાએ આગામી સમયમાં વધુને વધુ MMA લડવૈયાઓ તૈયાર કરી ગુજરાતનું ગૌરવ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ Padma Awards 2022: સંસ્કારીનગરી વડોદરાને વધુ એક સન્માન, ખલિલ ધનતેજવીને મરણોપરાંત મળશે પદ્મશ્રી પુરસ્કાર

બાળપણથી પિતા પાસેથી લીધી ટ્રેનિંગ

ઇશિકાને બાળપણથી જ પિતા શિરીષ થિટે પાસેથી ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી હતી. ઇશિકાને પિતા શિરીષ થિટે પણ કરાટે ચેમ્પિયન છે. શરૂઆતમાં ઇશિકાના પિતાએ તેણીને કરાટેની ટ્રેનિંગ આપી હતી. જે બાદ તેણીએ કીક બોક્સિંગની ટ્રેનિંગ લીધી હતી. ત્યારે હવે ઇશિકાની પ્રોફેશનલ MMA લીગમાં પસંદગી થઈ છે. તેણીએ અત્યાર સુધી ત્રણ પ્રોફેશનલ ફાઇટ કરી છે.

આ પણ વાંચોઃ Commercial Pilot Vadodara: મન હોય તો માળવે જવાય - સરકારી યોજનાના લાભથી યુવતીએ મેળવ્યું કોમર્શિયલ પાયલોટ લાયસન્સ

ઇશિકાના પરિવારને ગર્વ

ઇશિકાની માતા વિજયમાલા થિટેએ પોતાની દીકરી પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને દેશની તમામ દીકરીઓને માર્શલ આર્ટ શીખવાની અપીલ કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, માર્શલ આર્ટ શીખવાથી દેશની દીકરીઓ પ્રોફેશનલ કેરિયર જ માત્ર નહીં પણ સેલ્ફ ડિફેન્સ પણ કરી શકે છે.

Last Updated : Feb 5, 2022, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.