ETV Bharat / state

વડોદરાના ખાસવાડીમાં સ્મશાન બનાવવા બાબતે સ્થાનિકોએે કર્યો વિરોધ - Khaswadi Cemetery

વડોદરા શહેરમાં ખાસવાડી વિસ્તારમાં સ્મશાન બનાવવામાં આવતું હોવાની મહિતી સ્થાનિકોને મળતા વિરોધ કર્યો હતો.

વડોદરા શહેરના ખાસવાડી વિસ્તારમાં સ્મશાન બનાવવા બાબતે સ્થાનિકએે વિરોધ કર્યો

author img

By

Published : May 2, 2020, 9:28 PM IST

વડોદરાઃ શહેરના કારેલી બાગ ખાસવાડી સ્મશાનની સામેની ખુલ્લી જગ્યામાં સફાઇ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ જગ્યાએ સ્મશાન બનાવવામાં આવતું હોવાની માહિતી મળતા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વડોદરા શહેરના ખાસવાડી વિસ્તારમાં સ્મશાન બનાવવા બાબતે સ્થાનિકએે વિરોધ કર્યો
વડોદરા શહેરના ખાસવાડી વિસ્તારમાં સ્મશાન બનાવવા બાબતે સ્થાનિકએે વિરોધ કર્યો
સલાટવાડા નવગર મહોલ્લામાં રહેતા વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું કે, ખાસવાડી સ્મશાન સામેની ખુલ્લી જગ્યામાં સવારથી સાફ-સફાઇ કરવામાં આવી રહી છે. જેસીબીથી સફાઇ કરી રહેલા જેસીબી ચાલકોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, અહીં સ્મશાન બનાવવાનું છે. જેથી સફાઇ કરવામાં આવી રહી છે. આ વાત વહેતી થતાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

શિલ્પાબહેન બારોટે જણાવ્યું હતું કે, સવારથી સફાઇની કામગીરી શરૂ કરવામાં આવતા નવગર મહોલ્લાના યુવાનો સ્થળ પર ગયા હતાં. જેઓને આ જગ્યાએ સ્મશાન બનવાનું હોવાની માહિતી મળતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો અહીં સ્મશાન અથવા તો કબ્રસ્તાન બનાવવામાં આવશે તો ભારે વિરોધ કરવામાં આવશે. તેવુ જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.