ETV Bharat / state

વડોદરામાં બાઈકમાં સાડી ફસાઈ જતાં મહિલાનું મોત - VAGHODIYA

વડોદરાઃ જિલ્લાના વસવેલમાં ગામની મહિલા તેના પુત્ર સાથે ખેતરેથી પરત ફરતા સમયે રસ્તામાં ચાલુ બાઈકે ટાયરમાં ફસાઈ જતાં રસ્તા પર પછડાતા મૃત્યુ થયુ છે.

VDR
author img

By

Published : Jul 12, 2019, 1:03 PM IST

વાઘોડિયા તાલુકાના વસવેલ ગામની મહિલા પોતાના ખેતરેથી પુત્ર સાથે પરત ફરતા સમયે રસ્તામાં સાડી બાઈકના ટાયરમાં ફસાઈ જતાં બાઈક પરથી રોડ પર પછડાતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં મહિલાને 108 મારફતે સારવાર અર્થે ખેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડૉકટરે મહિલાને મૃત જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થયો હતો.

Intro:વડોદરા ચાલુ બાઈકે મહિલાની સાડી ફસાઈ જતા અકસ્માત સર્જાયો, મહિલાનું મોત નીપજ્યું..

Body:વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વસ્વેલ ગામે ચાલુ બાઈક પર મહીલાં ની સાડી ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો..આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હતું..

Conclusion:મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વસ્વેલ ગામની મહિલા પોતાના ખેતરે ભેંસો નું દૂધ કઢાવા માટે પોતાના પુત્ર સાથે બાઈક પર ગયા હતા. જોકે ખેતરે થી પરત ફરતા રસ્તામાં સાડી બાઈક માં ફસાઈ જતાં બાઈક પર થી રોડ પર ધડાકા ભેર પછડાતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં મહિલાને 108 મારફતે સારવાર અર્થે ખેડવામાં આવતા ડૉકેટરે મરણ જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થયું હતું..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.