ETV Bharat / state

કોરોના વાયરસ: વડોદરાની સયાજી હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ ઉભો કરાયો

ચીનમાં કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે ગુજરાત રાજ્યના વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે કોરોના વાયરસ અંગે દર્દીઓ માટે ખાસ આઈશોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

vadodara
વડોદરા
author img

By

Published : Jan 28, 2020, 1:15 PM IST

વડોદરાઃ કોરોના વાયરસને કારણે ચીનનું વુહાન સિટી લોકડાઉન કરી દેવાયું છે. જેમાં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના સહિત 20થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનના વુહાન સિટીમાં ફસાયા છે. હાલ, કોરોના વાયરસને કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે ગુજરાત સરકારના આદેશ બાદ WHOની ગાઈડ લાઈન પ્રમાણે જિલ્લાના તમામ ડોક્ટરો, એરપોર્ટ ઓથોરિટી અને કોર્પોરેશન સહિતના ડોક્ટરોની સૌપ્રથમ એક કોન્ફ્રોરન્સ યોજાઈ હતી. જેમાં 2 કલાક કોરોનાવાયરસ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી એક રણનીતિ ઘડવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ ઉભો કરાયો

આ અંગે વડોદરાની સૌથી મોટી એસ.એસ.જી. હોસ્પિટલમાં કોરોનાવાયરસ માટેના દર્દીઓ માટે એક ખાસ આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં બધી સુવિધાવો જેવી કે, વેન્ટિલેટર, એક્સરે મશીન, સોનોગ્રાફી મશીનની સાથે સાથે તમામ દવાઓનો સ્ટોક રાખવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે રાઉન્ડ ધી ક્લોક ડોક્ટરો, અને સિસ્ટરોની ડ્યુટી કરવામાં આવી છે. જે સતત ફરજ પર હાજર રહેશે.

હાલમાં કોરોનો વાયરસનો એક પણ કેસ એસ.એસ.જી.હોસ્પિટલમાં નોંધાયો નથી અને જો કોઈપણ કોરોનો વાયરસ કેશ આવશે તો એસ.એસ.જીનું હેલ્થ સિસ્ટમ સારવાર માટે સજ્જ હોવાનું એસ.એસ.જીના સુપરિટેન્ડન્ટ ડો,રાજીવ દેવેશ્વરે પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યું હતું.

Intro:વડોદરા ચીનમાં કોરો વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે,ત્યારે ગુજરાત રાજ્યના વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે કોરો વાયરસ અંગે દર્દીઓ માટે ખાસ આઈશોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

Body:કોરોના વાઈરસને કારણે ચીનનું વુહાન સીટી લોકડાઉન કરી દેવાયું છે.જેમાં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના સહિત 20 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનના વુહાન સિટીમાં ફસાયા છે.હાલ,કોરોના વાયરસને કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે.ત્યારે ગુજરાત સરકારના આદેશ બાદ WHO ની ગાઈડ લાઈન પ્રમાણે જીલ્લાના તમામ ડોક્ટરો,એરપોર્ટ ઓથોરિટી અને કોર્પોરેશન સહિતના ડોક્ટરોની સૌપ્રથમ એક કોન્ફ્રાન્સ યોજાઈ હતી.જેમાં 2 કલાક કોરો વાયરસ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી એક રણનીતિ ઘડવામાં આવી હતી.Conclusion:જેના ભાગરૂપે વડોદરાની સૌથી મોટી એસ.એસ.જી. હોસ્પિટલમાં કોરો વાયરસ માટેના દર્દીઓ માટે એક ખાસ આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.જેમાં બધી સુવિધાવો જેવી કે,વેન્ટિલેટર,એક્સરે મશીન,સોનોગ્રાફી મશીન,ની સાથે સાથે તમામ દવાઓનો સ્ટોક રાખવામાં આવ્યો છે.ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે રાઉન્ડ ધી ક્લોક ડોક્ટરો,અને સિસ્ટરોની ડ્યુટી કરવામાં આવી છે.જે સતત ફરજ પર હાજર રહેશે હાલ,માં કોરોનો એક પણ કેસ એસ.એસ.જી.હોસ્પિટલમાં નોંધાયો નથી.અને જો કોઈપણ કોરોનો કેશ આવશે તો એસ.એસ.જી.નું હેલ્થ સિસ્ટમ સારવાર માટે સજ્જ હોવાનું એસ.એસ.જી.ના સુપરિટેન્ડન્ટ ડો,રાજીવ દેવેશ્વરે પત્રકારોની વાતચીતમાં કહ્યું હતું.

બાઈટ : ડો,રાજીવ દેવેશ્વર
સુપરિટેન્ડન્ટ
એસ.એસ.જી.હોસ્પિટલ,વડોદરા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.